સેના પ્રુખ મનોજ પાંડે અરુણાચલ પ્રદેશ પાસે ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં તૈનાત સૈનિકોને મળવા પહોચ્યા
સેના પ્રમુખ અરુણાચલ પ્રદેશની ચીનને અડીને આવેલી સરહદ એ પહોચ્યા સૈનિકો સાથે કરી મુલાકાત દિલ્હીઃ- ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે આજરોજ સોમવારે વહેલી સવારે જ અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોની મુલાકાત લીધી અને અતિસંવેદનશીલ વિસ્તારમાં તૈનાત સેનિકો સાથે પણ ખાસ મુલાકાત કરી તેમની સાથએ વાતો કરી હતી. જનરલ […]