સેના પ્રમુખ નરવણે ચાર દિવસીય શ્રીલંકાની મુલાકાતે પહોંચ્યાઃ બન્ને દેશો વચ્ચે સૈન્ય સંબંધને મજબૂત બનાવવાનો હેતુ
                    સેના પ્રમખ નરવણે પહોંત્યા શ્રીલંકના કોલંબોમાં બન્ને દેશો વચ્ચેના સૈન્ય સંબંધો મજૂત બનશે શ્રીલંકન વડાપ્રધાન સાથે પણ કરશે મુલાકાત દિલ્હીઃ-   ભારતીય થલ સેનાના પ્રમુખ એમએમ નરવણે ભારત અને શ્રીલંકા વચ્ચેના સૈન્ય સંબંધોને મજબૂત કરવાના હેતુથી ચાર દિવસની મુલાકાતે મંગળવારે કોલંબો પહોંચ્યા હતા. તેઓ અહીં ચીન તરફથી સતત પ્રભાવ વધારવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક પડકારોની […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

