આર્મી ચીફ મનોજ પાંડેએ એલઓસીને અડીને આવેલા વિસ્તારની મુલાકાત લીધી
લદ્દાખઃ-આજરોજ શવિનારના દિવસે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા માટે નિયંત્રણ રેખા પાસે આવેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આર્મી ચીફને હાજર કમાન્ડરોએ ઘૂસણખોરી વિરોધી ગ્રીડ અને નિયંત્રણ રેખાની સુરક્ષા જાળવવા માટે મજબૂત સ્થિતિ વિશે માહિતી આપી હતી. આર્મી ચીફની ફોરવર્ડ વિસ્તારોની મુલાકાત ફ્રન્ટલાઈન પર તૈનાત સૈનિકોને સમર્થનનો શક્તિશાળી સંદેશ આપે છે. ઓપરેશનલ […]