રાજસ્થાન: ACB એ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચીફ મેનેજરની 8.5 લાખ રૂપિયા સાથે ધરપકડ કરી
જયપુરઃ રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ હનુમાનગઢ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચીફ મેનેજર સંજય શર્માની તપાસ દરમિયાન 8.5 લાખ રૂપિયાની રકમ સાથે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. બ્યુરોના ડાયરેક્ટર જનરલ ડૉ. રવિ પ્રકાશ મહેરદાએ જણાવ્યું હતું કે ACBના હનુમાનગઢ યુનિટને માહિતી મળી હતી કે સંજય શર્મા નોહર રાવતસર વિસ્તારમાંથી હનુમાનગઢ જઈ રહ્યો છે અને […]