ગુજરાતમાં નકલી પોલીસના સ્વાંગમાં જ્યોતિષીઓને ઠગતા શખસને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો
સુરતઃ રાજ્યમાં નકલી પોલીસ દ્વારા તોડબાજીના બનાવો બનતા હોય છે. અને લોકોની જાગૃતિને કારણે નકલી પોલીસ પકડાઈ પણ જતાં હોય છે. રાજ્યના અખબારોમાં જાહેરાત આપતા જ્યોતિષોને ફોન નંબર સરનામાં મેળવીને તેમને ટાર્ગેટ કરીને નકલી પોલીસનો સ્વાંગ ધરીને તોડબાજી કરતો ઠગ પકડાયો છે. રાજ્યના 50 થી વધુ જ્યોતિષઓને ‘તમારા વિરુદ્ધ મહિલાએ પોલીસમાં અરજી કરી છે’ કહી […]


