ગુજરાતમાં હવે ધીમા પગલે શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન
આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતા લઘુત્તમ તાપમાનમાં પણ થયો વધારો કેટલાક શહેરોમાં તાપમાન 32 ડિગ્રીએ પહોંચ્યું અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન ધીમા પગલે થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી બપોરે ગરમી અને રાતે ઠંડી એમ બે ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. જોકે હવે રાતના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, […]