1. Home
  2. Tag "ArtificialIntelligence"

IMF એ ભારતને AI ક્ષેત્રે ગ્લોબલ પાવર ગણાવ્યું

વોશિંગ્ટન, 23 જાન્યુઆરી 2025, ભારત સતત વિકાસ કરી રહ્યું છે, તેમજ આગામી વર્ષોમાં ભારત આર્થિક ક્ષેત્રે વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી તાકાત બનવાની દિશામાં કામ કરી રહ્યું છે. તમામ ક્ષેત્રોમાં ભારતની આગેકુચની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. દરમિયાન આઈએમએફના વડાએ પણ ભારતની પ્રગતિને લઈને પ્રશંસા કરી છે. આઈએમએફ ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ ભારતની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું […]

રાયપુરમાં ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની 60મી અખિલ ભારતીય પરિષદમાં PM મોદી ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી 29-30 નવેમ્બર, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે યોજાનારી 60મી અખિલ ભારતીય ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સમાં ભાગ લેશે. 28-30 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સનો ઉદ્દેશ્ય મુખ્ય પોલીસ પડકારોને સંબોધવામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાનો અને “વિકસિત ભારત” ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ “સલામત ભારત” બનાવવા માટે ભાવિ રોડમેપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code