‘મૂજસે શાદી કરોગી’ અને ‘હીરોપંતી’ સહીતની 80થી વધુ ફિલ્મો કરનારા અભિનેતા અરુણ વર્માનું નિધન
અરુણ વર્માનું નિધન અક્ષય કુમાર અને બિગબી સાથે પણ આપી છે હિટ ફિલ્મ મુંબઈઃ- બોલિવૂડ જગતમાં કોરોનાનો કાળ ઘણા સેલિબ્રિટીઓ માટે અતિંમ સ્ય બન્યો છે, ત્યારે હવે મનોરંજન જતમાંથી એક દૂખદ સમાચાર સામે આવી રહ્યા છે, ફિલ્મ જગતના અભિનેતા અરુણ વર્માનું ભોપાલમાં લાંબી બીમારીના કારણે નિધન થયું છે. પ્રાપ્ત માહિતી મૂજબ, અભિનેતાએ ગુરુવારે ભોપાલની […]


