ગુજરાતમાં ભાજપનું નહીં પણ ભયનું શાસન ચાલે છેઃ કેજરિવાલ
અમદાવાદ,18 જાન્યઆરી 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. શનિવારે સાંજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમદાવાદમાં એરપોર્ટ પર ઉતરતા કેજરિવાલનું આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. આમ […]


