દુષ્કર્મ કેસમાં જામીન પર છુટતાં આસારામ 12 વર્ષે અમદાવાદના આશ્રમમાં આવ્યા
મોટેરા આશ્રમમાં આસારામના દર્શન માટે સાધકો ઉમટ્યાં અનુયાયીઓને ન મળવાની જામીનમાં શરત હોવાથી આસારામ એકાંતવાસમાં રહ્યા, કોઈ નવો વિવાદ ન સર્જાય તે માટે આશ્રમ પર પોલીસની નજર અમદાવાદઃ આસારામ દૂષ્કર્મ કેસમાં શરતી જામીન પર છૂટીને 12 વર્ષે અમદાવાદના મોટેરા આશ્રમમાં આવતા આસારામજીના દર્શન માટે સાધકો ઉમટી પડ્યા હતા. આસારામજીના જામીનમાં અનુયાયીઓને ન મળવાની શરત હોવાથી […]