લો આવી ગઈ દુનિયાના 100 શ્રેષ્ઠ શહેરોની યાદીઃ પ્રથમ ક્રમે કોણ? ભારતના કેટલાં શહેરોને સ્થાન મળ્યું?
લંડન સતત 11મા વર્ષે વિશ્વનું શ્રેષ્ઠ શહેર રહ્યું, ભારતનાં ચાર શહેરને 100ની યાદીમાં સ્થાન નવી દિલ્હી, 20 નવેમ્બર, 2025: Here is the list of the 100 best cities in the world 2026 માટેની વિશ્વનાં શ્રેષ્ઠ શહેરોની વાર્ષિક યાદી અનુસાર ત્રણેય માપદંડમાં સૌથી વધુ સ્કોર કરીને લંડન સતત 11મા વર્ષે ટોચ ઉપર રહ્યું છે. એ ત્રણ માપદંડ […]


