દેશની આ મહિલાએ પોતાના વાળથી 12 હજાર કિલોની ડબલ ડેકર બસને ખેંચીની રચ્યો ઈતિહાસ
આશા રાની નામની મહિલા એ રચ્યો ઈતિહાસ 12 હજાર કિલોની બસને પોતાના વાળથી ખેંચી બતાવી સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ દિલ્હીઃ-ભારત દેશમાં અવનવી તાકાત જોવા મળે છે, અનેક લોકોમાં અનેક ખાસિયતો જોવા મળે છે ,કહેવાય છે કે ભારત દેશ મલ્ટીટેલેન્ટેડ લોકોથી ભરેલો છે ત્યારે આજે ફરી એક વખત એક મહિલરાએ પોતાની તાકાત દર્શાવીને […]