1. Home
  2. Tag "Asia Cup 2023"

એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત,આ ખેલાડીઓને મળ્યું સ્થાન

મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. અજીત અગરકરે 21 ઓગસ્ટ (સોમવાર)ના રોજ દિલ્હીમાં ટીમની જાહેરાત કરી હતી. આ દરમિયાન રોહિત શર્મા પણ હાજર રહ્યો. 17 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર ભારતીય ટીમમાં પરત ફર્યા છે. યુવા બેટ્સમેન […]

ASIA CUP 2023નું શેડ્યુલ જાહેર, 2જી સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ કેન્ડીમાં રમાશે

અમદાવાદઃ દેશના ક્રિકેટરસિકોના લાંબા સમયથી જેની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેનો અંત આવ્યો છે. આખરે એશિયા કપ 2023 (Asia Cup 2023)નું  શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને BCCI સેક્રેટરી જય શાહે ટૂર્નામેન્ટના સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી હતી. ટૂર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ મેચ, જેના પર બધાની નજર છે, એટલે કે ભારત-પાકિસ્તાનની ટક્કર 2 […]

હાઈબ્રિડ મોડલ હેઠળ એશિયા કપ-2023 પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે, 31મી ઓગસ્ટથી શરૂ થશે

નવી દિલ્હીઃ એશિયા કપ-2023 આગામી તા. 31 ઓગસ્ટથી શરૂ થશે અને 17 સપ્ટેમ્બર સુધી રમાશે. ટૂર્નામેન્ટની 13 મેચ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવશે. ટૂર્નામેન્ટની ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે. આ સિવાય બાકીની 9 મેચ શ્રીલંકામાં યોજાશે. Dates and venues have been finalised for […]

એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2023ના આયોજનને લઈને પાકિસ્તાનને આપ્યો ઝટકો

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા મહિનાઓથી પીસીબી એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાના મુદ્દે ખૂબ જ ચિંતિત છે. તેમજ પીસીબીએ એશિયા કપ માટે ભારત સામે કેટલાક વિકલ્પો રાખ્યા હતા, પરંતુ હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના તાજેતરના નિર્ણય બાદ પાકિસ્તાન સામે જ મોટો પ્રશ્ન ઉભો થયો છે. ACC એ PCBના પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલ (વિવિધ દેશો/સ્થળોમાં મેચોનું […]

એશિયા કપ 2023ના આયોજનને લઈને શ્રીલંકા ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ACC સમક્ષ પ્રસ્તાવ મુકશે

નવી દિલ્હીઃ એશિયા કપના આયોજનને લઈને ગુંચવાયેલુ કોકડુ ઝડપથી ઉકેલાય તેવી શકયતા છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનમાં એશિયા કપ યોજાવાનો છે. જો કે, સુરક્ષાના કારણોસર બીસીસીઆઈએ પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ ટીમ ઈન્ડિયાની તમામ મેચ પાકિસ્તાનની બહાર રમાડવાની માંગણી કરી હતી. બીજી તરફ પાકિસ્તાન એશિયા કપને પોતાના દેશમાં જ રમાડવાની સતત માંગણી સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code