1. Home
  2. Tag "Asia cup"

ભારતે શ્રીલંકાને 41 રનથી પરાજ્ય આપીને એશિયા કપ ફાયનલમાં પ્રવેશ મેળવ્યો

કોલંબોઃ  ભારતે પાકિસ્તાનને કારમો પરાજ્ય આપ્યા બાદ એશિયા કપ સુપર-4 રાઉન્ડમાં શ્રીલંકાને હરાવી સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે ભારતની ફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 213 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 172 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને લો-સ્કોરિંગ મેચમાં 41 […]

એશિયા કપમાં ભારતની જીત, પાકિસ્તાનને 228 રને આપ્યો કારમો પરાજ્ય, કુલદીપે 5 વિકેટ ઝડપી

કોલંબોઃ ભારતે પાકિસ્તાન સામે સૌથી મોટી જીત હાંસલ કરી છે. ટીમે વન ડે એશિયા કપની સુપર-4 મેચમાં પાકિસ્તાની ટીમને 228 રનથી કારમો પરાજ્ય આપ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ 140 રનનો હતો જે ભારતે 2008માં મીરપુર મેદાનમાં બનાવ્યો હતો. એશિયા કપમાં સુપર-4ની રિઝર્વ-ડે મેચમાં  ભારતની પાકિસ્તાન સામે ભવ્ય જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 […]

એશિયા કપઃ ભારતીય ટીમે પાકિસ્તાનને આપ્યો 357 રનનો વિશાળ લક્ષ્યાંક

નવી દિલ્હીઃ એશિયા કપની ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં ગઈકાલે મેચનો પ્રારંભ થયો હતો. ટોસ જીતીને પાકિસ્તાને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. રોહિત શર્મા અને શુભમ ગીલે સારી શરુ કરી હતી. બંને બેસ્ટમેનોએ ઝડપી બેટીંગ કરીને 100 રનની ભાગીદાગી કરી હતી. જો કે, 56 રનના સ્ટોરે રોહિત શર્મા આઉટ થયા બાદ 58 રન બનાવીને ગીલ પણ […]

એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાન આમને-સામને,જાણો કોણ, કોના પર રહેશે ભારે ?

મુંબઈ: એશિયા કપની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાઈ રહી છે. આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટને ODI ફોર્મેટમાં રાખવામાં આવી છે. આજે એટલે કે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. બંને ટીમો ચાર વર્ષ પછી ODI ફોર્મેટમાં અને પાંચ વર્ષ પછી એશિયા કપ ODIમાં […]

એશિયા કપના કાર્યક્રમની સામે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ એશિયા કપના કાર્યક્રમની જાહેરાત સાથે જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે. પહેલીવાર હાઇબ્રિડ મોડલમાં રમાઈ રહેલા એશિયા કપના કાર્યક્રમને લઈને પણ નારાજગી જોવા મળી રહી છે. જેમાં સૌથી પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બટ્ટે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ […]

એશિયા કપમાં કોઈ ફેરફાર નહીં, ટીમ ઈન્ડિયા નહીં જાય પાકિસ્તાન

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી એશિયા કપ 2023ની મેચ માત્ર શ્રીલંકામાં જ રમાશે. ડરબનમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ ઝકા અશરફ વચ્ચેની બેઠક બાદ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. પાકિસ્તાનને આ વખતે હાઇબ્રિડ મોડલ હેઠળ એશિયાની યજમાની કરવાનો અધિકાર છે, પરંતુ તે ઘરઆંગણે […]

પાકિસ્તાનમાં અસ્થિરતાને પગલે એશિયા કપ ન્યૂટ્રલ સ્થળ પર રમાવવો જોઈએઃ પાક.ના પૂર્વ ક્રિકેટરનો મત

નવી દિલ્હીઃ એશિયા કપ 2023ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ લેગ સ્પિનરનું કહેવું છે કે રાજકીય બાબતોના કારણે પાકિસ્તાનમાં આ સમયે સ્થિતિ સારી નથી, જેના કારણે એશિયા કપ 2023નું આયોજન તટસ્થ સ્થળે થવું જોઈએ. સુત્રોના જણાવ્યા અનુસાર આ વખતે એશિયા કપની યજમાની પાકિસ્તાને કરી […]

એશિયા કપ અંગે અંતિમ નિર્ણય અમદાવાદમાં લેવાશે, 3 દેશના ક્રિકેટ બોર્ડના સભ્યો IPLની ફાઈનલ જોવા આવશે

અમદાવાદઃ એશિયા કપ અંગે અમદાવાદમાં લેવાશે અંતિમ નિર્ણય, 3 દેશના ક્રિકેટ બોર્ડના સભ્યો IPLની ફાઈનલ જોવા આવશે નવી દિલ્હીઃ એશિયા કપની યજમાની અંગેનો મામલો હજુ ઉકેલાયો નથી. જ્યાં એક તરફ પાકિસ્તાન તેની યજમાની માટે પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) નવા યજમાનની શોધમાં છે. વાસ્તવમાં, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના જય […]

એશિયા કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન આ મેદાન પર ટકરાશે આમનેસામને સ્થળ ફાઈનલ કરાયું

દિલ્હીઃ- એશિયા કપને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ,એશિયા કપ 2023ને લઈને અત્યારથી જ દર્શકોમાં અને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે  મજાની ટક્કર જોવા મળવાની છે. ઉલેલ્ખનીય છે કે  આ વખતે પાકિસ્તાનને ટુર્નામેન્ટની યજમાની કરવા જઈ રહી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટુર્નામેન્ટને 2 સ્થળોએ […]

એશિયા કપમાં ભારતની તમામ મેચ પાકિસ્તાનની બહાર અન્ય દેશ રમાશે !

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં યોજનારા એશિયા કપને લઈને હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, આ વખતે યજમાન પાકિસ્તાન ઉપરાંત અન્ય એક દેશમાં આ ટુર્નામેન્ટ યોજાશે. ભારતની તમામ મેચ પાકિસ્તાન સિવાય અન્ય દેશમાં યોજાશે. જ્યારે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય પાંચ ટીમોની તમામ મેચ પાકિસ્તાનમાં જ રમાશે. જો એશિયાકપમાં ભારત ફાઈનલમાં પહોંચશે તો ફાઈનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code