એશિયાની બેસ્ટ 50માં ભારતની 3 રેસ્ટોરન્ટનો સમાવેશ -જેમાં દિલ્હીની રેસ્ટોરન્ટમાં મળે છે 450 રુપિયાની એક રોટલી
દિલ્હીની એક રેસ્ટોરન્ટની રોટલીની કિમંત છે 450 રુપિયા એશિયાની બેસ્ટ 50માં તેનો સમાવેશ દિલ્હીઃ- સામાન્ય રીતે આપણે મોંધી મોંધી હોટલોમાં જમવા જતા હોઈએ છે,જ્યાં એક રોટલીની કિમંત 20થી શરુ થઈને વધીને 100 કે પથી 150 સાંભળી હશે કે ચૂકવી હશે પણ આજે વાત કરીશું 450 રુપિયાની એક રોટલીની જે દિલ્હીની રેસ્ટોરન્ટમાં મળી રહી છે જે […]