અસ્મિતા ખેલો ઇન્ડિયા વિમેન્સ યોગાસન લીગ 2024-25માં 7000થી વધુ લોકોએ ભાગ લીધો
રાષ્ટ્રીય અસ્મિતા ખેલો ઇન્ડિયા મહિલા યોગાસન લીગ 2024-25નું સમાપન આનંદ ધામ આશ્રમ, બક્કરવાલા, નાંગલોઇ નજફગઢ રોડ ખાતે થયું હતું. 5 થી 7 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી લીગના અંતિમ તબક્કામાં 270થી વધુ એથ્લીટ્સે ભાગ લીધો હતો. જેમણે સારું પ્રદર્શન કર્યું હતું તેવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ સામેલ છે. ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનાં સચિવ […]