1. Home
  2. Tag "Assigned"

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મહિલા અચીવર્સને સોંપ્યા

નવી દિલ્હીઃ મહિલા શક્તિ અને સિદ્ધિઓને પ્રેરણાદાયક શ્રેય આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહેલી મહિલાઓને સોંપ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, મહિલા અચીવર્સ પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની વાતો અને આંતરદૃષ્ટિ શેર કરવા માટે ગર્વથી આવે છે. મહિલા અચીવર્સે પ્રધાનમંત્રીના X એકાઉન્ટ પર પોસ્ટ કરી કે, […]

આઈપીએલ 2025: દિલ્હી કેપિટલ્સ ટીમની કમાન આ ખેલાડીને સોંપાય તેવી શકયતા

દિલ્હી કેપિટલ્સે IPL 2025 મેગા ઓક્શનમાં KL રાહુલને ખરીદ્યો છે. ટીમે રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ, રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સમાં હતો અને ટીમનો કેપ્ટન પણ હતો. પરંતુ દિલ્હીમાં કેપ્ટનશીપ મેળવવી મુશ્કેલ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષર પટેલને દિલ્હીની કેપ્ટનશીપ મળી શકે છે. અક્ષર લાંબા સમયથી ટીમ સાથે છે અને ઘણી વખત ઓલરાઉન્ડરની […]

ટાટા ટ્રસ્ટની જવાબદારી નોએલ ટાટાને સોંપાઈ, વર્ષોથી ટાટા ગ્રુપ સાથે છે જોડાયેલા

મુંબઈઃ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનાવવામાં આવ્યાં છે. દિવંગત રતન ટાટાના નિધન બાદ નોએલ ટાટાને આ જવાબદારી સોંપવામાં આવી છે. રતન ટાટાને વર્ષ 1991માં ટાટા ગ્રુપની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી તેઓ ટાટા ટ્રસ્ટના ચેરમેન હતા. હવે ટાટા ટ્રસ્ટની કમાન સર્વસમ્મતિથી સાથે નોએલ ટાટાને સોંપવામાં આવી છે. નોએલ ટાટા સ્વ. રતન ટાટાના સાવકા […]

મેરઠમાં કાવડ યાત્રાના રૂટની સુરક્ષા ATS કમાન્ડોને સોંપાઈ

લખનૌઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં કાવડ યાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કાવડ માર્ગ પર પ્રથમ વખત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) તૈનાત કરવામાં આવી છે.કમાન્ડોને જોઈ કનવરિયાઓ રોમાંચિત થઈ ગયા. એટીએસ કમાન્ડોએ કાવડ માર્ગ પર ફ્લેગ માર્ચ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કંવર યાત્રાના રૂટ પર પહેલીવાર એટીએસ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા […]

રાજકોટ પોલીસ તોડકાંડઃ સીટનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપાયો, હવે રિપોર્ટને આધારે પગલા ભરાશે

રાજકોટઃ  શહેરનો ભારે ચર્ચાસ્પદ અને ટોક ઓફ સ્ટેટ બની ગયેલો રાજકોટ પોલીસના તોડકાંડ મામલે સત્તાધારી ભાજપના ધારાસભ્યની ફરિયાદ બાદ ગૃહ વિભાગે ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળના સીટને તપાસ સોંપી હતી, આક્ષેપિતો અને ફરિયાદીના નિવેદનો પૂરા થયા બાદ આ મામલે DGP વિકાસ સહાયે દસ્તાવેજી પુરાવા પુરાવા સાથે 200 પાનાનો રિપોર્ટ પોલીસવડા આશિષ ભાટિયાને સોંપ્યો છે. હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code