1. Home
  2. Tag "astrology"

ખુબજ બુદ્ધિશાળી અને ધાર્મિક હોય છે નવરાત્રિમાં જન્મેલા બાળકો, મા દુર્ગાના હોય છે આશિર્વાદ

નવરાત્રિમાં જન્મેલા બાળકોનો સ્વભાવ કેવો હોય છે? જાણીને તમને પણ નવાઈ લાગશે. દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોને સમર્પિત નવરાત્રીનો તહેવાર જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ જ વિશેષ છે. જો નવરાત્રિના દિવસે કોઈ બાળકનો જન્મ થાય તો તેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પરંતુ આ વિશે જ્યોતિષ શું કહે છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. […]

4 દિવસ બાદ બનશે મહાલક્ષ્મી યોગ, આગામી 15 દિવસ આ રાશિઓને મળશે મોટો લાભ

કેટલાક દિવસોમાં શક્તિશાળી મંગળ શનિની બીજી રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં પહેલેથી જ ધન દાતા શુક્ર અને શનિ છે. મંગળનું ગોચર કરતા જ કુંભ રાશિમાં શનિ, શુક્ર અને મંગળની યુતિ બનશે. 15 માર્ચે શનિ, શુક્ર અને મંગળની યુતિને કારણે કુંભ રાશિમાં મહાલક્ષ્મી યોગ બનશે. તે 30 માર્ચ સુધી રહેશે. આવો જાણીએ કુંભ રાશિમાં શનિ, મંગળ […]

માર્ચમાં 4 ગ્રહોના રાશિ પરિવર્તન, 18 વર્ષ બાદ મીનમાં રાહુ-શુક્રની યુતિથી આ રાશિઓની બદલાય જશે કિસ્મત

માર્ચમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર રાશિ પરિવર્તન કરવાના છે. આ ફેરફારથી અનેક શુભ યોગ બનવા જઈ રહ્યા છે. 31 માર્ચે ધન-વૈભવના અધિષ્ઠાતા શુક્ર મીન રાશિમાં ગોચર કરવાના છે. અહીં પહેલેથી માયાવી ગ્રહ રાહુ વિરાજમાન છે. મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિથી કેટલીક રાશિઓને ખૂબ લાભ થવાનો છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ બની રહ્યા […]

આગામી 10 માસ આ રાશિઓ પર રહેશે શનિની વક્રદ્રષ્ટિ, જાણો કેવી રીતે બચી શકાશે?

શનિ ન્યાયના દેવતા છે. તેઓ હાલ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. 2023માં શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો, જે આગામી મહિનાઓમાં પણ આ રાશિમાં સંચરણ કરવાના છે. માર્ચથી લઈને ડિસેમ્બર સુધી શનિ કુંભ રાશિમાં જ ગોચર કરવાના છે. શનિના પોતાના મૂળ ત્રિકોણની રાશિમાં વિરાજમાન રહેવાના કારણ કેટલીક રાશિઓ માટે સારો સમય રહેશે. તો કેટલીક […]

બુધની મીન રાશિમાં થવાની છે એન્ટ્રી, જાણો કઈ ત્રણ રાશિઓને થશે મોજ

Mercury Transit 2024: ગ્રહોના રાજકુમાર જલ્દી માર્ચમાં મીન રાશિમાં પ્રવેશ કરવાના છે. બુધનું રાશિ પરિવર્તન તમામ રાશિઓને અસર કરશે. માર્ચની શરૂઆતમાં બુધ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરશે. 7મી માર્ચે સવારે ગુરુની રાશિ મીનમાં બુધ ગોચર કરશે. બુધના ગોચરથી રાહુ અને બુધની યુતિ બનશે. આ યુતિ 25 માર્ચ સુધી રહેશે. કુંભમાંથી મીન રાશિમાં બુધનો […]

ઉદિત થવાના 90 દિવસો બાદ ફરીથી કમાલ દેખાડશે શનિદેવ, જાણો કઈ રાશિઓના જાતકો માટે સાબિત થશે વરદાન સ્વરૂપ

શનિદેવ 2024માં ભલે રાશિ પરિવર્તન કરે નહીં, પરંતુ તેમની દરેક ચાલ ક્યાંકને કંયાંક તમામ રાશિઓ પર પ્રભાવ પાડે છે. શનિદેવ માર્ચમાં ઉદય થઈ જશે અને પછી શનિદેવ વક્રી પણ થઈ જશે. શનિ 7મી માર્ચે ઉદિત થઈ રહ્યા છે અને તેના પછી 29 જુલાઈએ વર્કી થશે. તેના પછી તેઓ નવેમ્બર સુધી વક્રી અવસ્થામાં જ રહેશે. આ […]

રાહુએ બદલી ચાલ, 2025 સુધી કઈ રાશિઓ થશે માલામાલ, કોણ કમાશે નાણાં અને સમ્માન?

નવી દિલ્હી : દૈત્યોના સેનાપતિ રાહુલ જીવનમાં સમસ્યાનું કારણ બને છે. રાહુ એક એવો ગ્રહ છે, જે વિપરિત દિશામાં સક્રિય થઈને તમને લાભ જ લાભ આપવાની ક્ષમતા ધરાવે છે. મહત્વપૂર્ણ છે કે 30 ઓક્ટોબર, 2023ના રોજ રાહુ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશયા હતા. તેવામાં ગુરુ-ચંડાલ દોષ પણ સમાપ્ત થયો હતો. તેવામાં રાહુનો શુભ યોગ […]

ઘરની પ્રગતિ કરવી હોય તો ઘરમાં આ પ્રકારની વસ્તુઓ ક્યારેય ન રાખો

ઘરમાં આ પ્રકારની વસ્તુઓને ન રાખો ઘરમાં થઈ શકે છે નુક્સાન બંધ ઘડિયાળ અને તૂટેલો કાંચ ન રાખો મોડર્ન સમયમાં મોટાભાગના લોકો વાસ્તુમાં, તથા જ્યોતિષ શાસ્ત્રોમાં માનતા નથી. જે લોકો આ વાતોમાં માને છે તેમની વાત પર કોઈને વિશ્વાસ આવતો નથી. પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના જાણકારોના કહેવા પ્રમાણે આ પ્રકારની વસ્તુઓ જીવન તથા ઘરની પ્રગતિ […]

આ રાશિના જાતકો રૂપિયાને બચાવવામાં ખુબ હોશિયાર હોય છે

રૂપિયાની બચત કરવી છે જરૂરી આ રાશીના જાતકો હોય છે ખુબ હોશિયાર રૂપિયાની બચત કરવા તેમને સરસ આવડે છે રૂપિયાને લઈને એવું કહેવામાં આવે છે કે લક્ષ્મીજીની જેની પર દયા હોય તે વ્યક્તિ જ રૂપિયાની બચત કરી શકે છે, બાકી જે રૂપિયાની બચત કરવી પણ સામાન્ય વાત નથી. આવામાં જો વાત કરવામાં આવે કેટલીક રાશિના […]

બાબા રામદેવનું હવે જ્યોતિષશાસ્ત્ર પર વિવાદિત નિવેદન, કહ્યું – કરોડોનો છે બિઝનેસ

એલોપેથી બાદ બાબા રામદેવે જ્યોતિષશાસ્ત્ર પર સાધ્યું નિશાન જ્યોતિષીઓ સમય, કાળ અને મૂહુર્તના નામે લોકોને છેતરે છે: બાબા રામદેવ આ પણ 1 લાખ કરોડનો બિઝનેસ છે હરિદ્વાર: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવે હવે જ્યોતિષશાસ્ત્રને નિશાન બનાવ્યું છે. યોગગુરુ બાબાએ નિવેદન આપ્યું હતું કે, તમામ મૂહુર્તો ભગવાન દ્વારા કરવામાં આવ્યા છે. જ્યોતિષીઓ સમય, કાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code