1. Home
  2. Tag "at home"

બ્રેકફાસ્ટ માટે હાઈ પ્રોટીન ટિક્કી ઘરે જ બનાવો

શિયાળામાં તાજગી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપણે ઘણી વખત હેલ્ધી અને ટેસ્ટી રેસિપીઓ શોધીએ છીએ. આજે અમે એક એવી રેસિપી લઈને આવ્યા છીએ જે માત્ર સ્વાદથી જ ભરપૂર નથી, પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ એક ઉચ્ચ પ્રોટીન ટિક્કી છે, જેમાં પાલક, ફણગાવેલા મૂંગ અને લીલા શિયાળાના શાકભાજી જેવા આરોગ્યપ્રદ ઘટકોનો ઉપયોગ કરવામાં […]

ઘરે જ બનાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ડાર્ક ચોકલેટ

ચોકલેટનું નામ સાંભળતા જ દરેકના ચહેરા પર સ્મિત આવી જાય છે. બજારમાં મળતી ચોકલેટો સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેમાં પ્રિઝર્વેટિવ્સ અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં ઘરે બનાવેલી ડાર્ક ચોકલેટ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ તેને તમારી પસંદગી મુજબ હેલ્ધી પણ […]

શિયાળામાં ઘરે જ બનાવો ગરમાગરમ ગાજરનો હલવો, જાણો રીત

શિયાળામાં તાજા ફળો અને શાકભાજી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે, અને ગાજરનો હલવો શિયાળાના દિવસોમાં એક ઉત્તમ મીઠાઈ છે, ગાજરનો હલવો માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, ગાજરમાં વિટામિન A, C મળી આવે છે અને એન્ટીઓક્સીડેન્ટ્સ તમારી ત્વચાને પણ ચમકદાર બનાવે છે અને તે શરીરને હૂંફ આપવાનું પણ કામ કરે […]

ખાસ પ્રસંગે ઘરે જ આ રીતે બનાવો સીતાફળની કુલ્ફી

સીતાફળ તેના અનન્ય સ્વાદ અને પોષક ગુણોને કારણે ખૂબ જ લોકપ્રિય ફળ છે. જો તમે કંઈક મીઠી અને ઠંડુ બનાવવાનું વિચારી રહ્યા છો તો સીતાફળ કુલ્ફી એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. આ કુલ્ફી સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને તે ગમશે. સામગ્રી સીતાપળનું પલ્પ […]

ગુજરાત: ગ્રામીણ સ્તરે નાગરિકોને ઘર આંગણે વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પહેલ

ગાંધીનગરઃ દેશભરમાં 14 થી 20 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે ત્યારે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં રાજ્યમાં કાર્યરત સહકારી મંડળીઓએ ખેડૂતો અને મંડળીના સભાસદોને આર્થિક રીતે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગ્રામીણ વિકાસ અંતર્ગત ઇ-સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે માટે કેન્દ્ર સરકાર […]

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા શું કરવું? જાણો…

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સમૃદ્ધિ અને જીવનમાં પ્રગતિનો સંબંધ શક્તિઓ સાથે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા જીવનમાં પ્રગતિ તરફ દોરી જાય છે, જ્યારે ઘરની નકારાત્મક ઉર્જા તમારા બધા કામ અધૂરા છોડી દે છે. સફળતા મેળવવા માટે તમે ગમે તેટલા પ્રયત્નો કરો, પરંતુ તમને સફળતા મળતી નથી. તેનું કારણ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ હોઈ શકે છે. કેટલાક […]

તહેવાર અને ખાસ પ્રસંગે ઘરે જ આવી રીતે બનાવો ગોળની ખીર

આપણે તહેવાર અને વિશેષ પ્રસંગ્રે ઘરે ગળી વસ્તુઓ ભોજનમાં બનાવી છે, તેમજ ખાસ પ્રસંગ્રમાં ખીર બનાવી છે. ખીરનું નામ સાંભળતાની સાથે જ નાનાથી લઈને મોટા સુધી તમામના ચહેરા ઉપર કંઈક અલગ જ ભાવ જવા મળે છે. તો તમામની પ્રિય એવી ખીરને ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. આજે આપણે ગોળની ખીર બનાવતા શીખીશું… • સામગ્રી […]

તહેવાર અને ખાસ પ્રસંગે ઘરે જ આવી રીતે બનાવો ગોળની ખીર

આપણે તહેવાર અને વિશેષ પ્રસંગ્રે ઘરે ગળી વસ્તુઓ ભોજનમાં બનાવી છે, તેમજ ખાસ પ્રસંગ્રમાં ખીર બનાવી છે. ખીરનું નામ સાંભળતાની સાથે જ નાનાથી લઈને મોટા સુધી તમામના ચહેરા ઉપર કંઈક અલગ જ ભાવ જવા મળે છે. તો તમામની પ્રિય એવી ખીરને ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. આજે આપણે ગોળની ખીર બનાવતા શીખીશું… • સામગ્રી […]

ચહેરાને ચમદાર બનાવવા માટે ઘરે અપનાવો આ ટીપ્સ

દરેક વ્યક્તિ સુંદર અને ચમકદાર ત્વચાની ઈચ્છા રાખે છે. આ ઇચ્છાને પરિપૂર્ણ કરવા માટે ઘણીવાર વિવિધ પદ્ધતિઓ અને ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. ઘણી વખત આ ઉત્પાદનોના ઉપયોગથી ત્વચાનો રંગ સુધરે છે, પરંતુ કેટલીકવાર જો આ ઉત્પાદનો તમને અનુકૂળ ન આવે તો તમારે વિપરીત પરિણામોનો સામનો કરવો પડી શકે છે. જેથી મોંઘા ઉત્પાદનોને બદલે આ રીતે […]

ભારતની હાલત પાકિસ્તાન જેટલી જ ખરાબ, ઘરઆંગણે શરમજનક હાર

ભારતીય ટીમ 2013 થી 2024 વચ્ચે ઘરઆંગણે એક પણ ટેસ્ટ મેચ હારી નથી. ન્યૂઝીલેન્ડે સતત બે મેચ જીતીને ટીમ ઈન્ડિયાને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં હરાવ્યું અને તેની જીત સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો સિલસિલો પણ તૂટી ગયો. વિરાટ પણ ખાતું ખોલાવ્યા વિના જ પાછો ફર્યો હતો.વિરાટ કોહલીના ખાતામાં પણ માત્ર એક જ સારી ઇનિંગ હતી. છેલ્લી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code