1. Home
  2. Tag "Atal Sarovar"

રાજકોટમાં અટલ સરોવર ખૂલ્લું મુકાયા બાદ પ્રથમ દિવસે 10,000થી વધુ લોકો ઉમટી પડ્યાં,

રાજકોટઃ શહેરમાં ગુજરાતના સ્થપના દિન 1લીમેને બુધવારે લોકો માટે અટલ સરોવર ખુલ્લું મૂકવામાં આવતા પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યાં હતા. અટલ સરોવરમાં પ્રવેશ માટે  ટિકિટ લેવામાં લાંબી લાઈનો જોવા મળી હતી. અટલ બ્રિજ સરોવરમાં લોકોએ ફાઉન્ટેઈન અને લેઝર શોની મોજ માણી હતી. રાજકોટ શહેરના રૈયા સ્માર્ટ સીટી ખાતે 136 કરોડના ખર્ચે મ્યુનિ.કોર્પોરેશન […]

રાજકોટમાં આજે અટલ સરોવરમાં ફાઉન્ટેન, ગાર્ડન અને ન્યુ રેસકોર્સ લોકો માટે ખૂલ્લુ મુકાશે

રાજકોટઃ શહેરમાં આજે અટલ સરોવર, ગાર્ડન તેમજ નવું રેસકોર્સનું આજે તા. 1લી મેના રોજ લોકાર્પણ કરવામાં આવશે. શહેરની મધ્યે આવેલા રેસકોર્સમાં લોકો ટહેલવું પસંદ કરે છે આસપાસના બગીચાઓ, ક્રીડાંગણો શહેરવાસીઓ માટે સૌથી લોકપ્રિય છે. હવે નવા રેસકોર્સ એટલે કે અટલ સરોવરમાં પ્રવેશવા માટે ચાર્જ દેવો પડશે. બાળકોની 10 રૂપિયા ટિકિટ જ્યારે વયસ્કોની 25 રૂપિયા ટિકિટ […]

રાજકોટમાં PM મોદી 25મી ફેબ્રુઆરીએ અટલ સરોવર, એઈમ્સ અને ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરી તેમજ 24મી અને 25મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં રાજકોટમાં 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાનના હસ્તે અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ કરાશે. જેમાં એઈમ્સ, અટલ સરોવર તેમજ ઝનાના હોસ્પિટલનું ઉદઘાટન કરાશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં આગામી તા. 25ના રોજ વડાપ્રધાનના હસ્તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code