1. Home
  2. Tag "athletes"

નેશનલ ગેમ્સ: મહાત્મા મંદિરમાં બોક્સિંગના ખેલાડીઓ સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત

અમદાવાદઃ 36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે  મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ- મુક્કેબાજીમાં ભાગ લ‌ઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીને રમત- ગમત મંત્રી હર્ષભાઈ  સંઘવીએ બોક્સિંગ  રિંગ જ‌ઈને  રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી. રમત- ગમત મંત્રીએ 36મી નેશનલ […]

સુરત ખાતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા 115 ખેલાડીઓ પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા તા.1 થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાશે. સુરતના મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સ્પર્ધાનું શેડ્યૂલ 24 સપ્ટેમ્બર સુધી પીડીડીયુ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત યોજાશે. આ જ સ્થળે તા.1 ઓક્ટોબરથી બેડમિન્ટન થશે જયારે ડુમસ બીચ […]

નેશનલ ગેમ્સ 2022: હોકી-સ્વિમિંગના 2600થી વધુ રમતવીરો અને કોચ રાજકોટના મહેમાન બનશે

અમદાવાદઃ હાલમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે 36મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. નેશનલ ગેમ્સ – 2022 અંતર્ગત રાજકોટ ખાતે તા. 2 જી ઓક્ટોબર થી 9 ઓક્ટોબર દરમ્યાન હોકી તેમજ સ્વિમિંગની 51 જેટલી ઈવેન્ટ્સ યોજાવા જઈ રહી છે. જેમાં 2600થી વધુ ખેલાડીઓ, કોચ તેમજ સ્પોર્ટસ  ઓફિસિયલ્સ રાજકોટના […]

શિમલાઃ માઉન્ટેન ટેરેન બાઈકિંગ-સાયકલ મોટોક્રોસમાં રમતવીરોને તાલીમ આપવા SAI નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવાશે

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમત મંત્રાલય હિમાચલ પ્રદેશ સરકારના યુવા સેવાઓ અને રમતગમત વિભાગના સહયોગથી શિમલામાં માઉન્ટેન ટેરેન બાઈકિંગ અને સાયકલ મોટોક્રોસમાં રમતવીરોને તાલીમ આપવા માટે ભારતનું પ્રથમ SAI નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવા માટે તૈયાર છે, The NCOE ભારતીય સાઇકલ સવારોને વિશ્વ કક્ષાની તાલીમ સુવિધાઓ પૂરી પાડવા માટે સ્થાપવામાં આવી રહી છે જેથી […]

ટોક્યો ઓલિમ્પિકઃ ચીનના ખેલાડીઓ ઉપર ગોલ્ડ મેડલ જીતવાનું રાષ્ટ્રવાદીઓનું ભારે દબાણ !

દિલ્હીઃ જાપાનમાં હાલ ટોક્યિ ઓલિમ્પિક્સ ગેમ્સ ચાલી રહી છે. જેથી ભારત સહિત દુનિયાના મોટાભાગના ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. દરમિયાન ચીનના ખેલાડીઓને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. ચીનના ખેલાડીઓ ઉપર ગોલ્ડ મેડલ માટે દબાણ કરાતું હોવાનું સામે આવ્યું છે. તેમજ મેડલ નહીં જીતનારા ચીનના ખેલાડીઓ પરત દેશમાં જતા પણ પડી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code