1. Home
  2. Tag "ATIK AHMED"

ઉમેશપાલ હત્યાકાંડમાં ગેંગસ્ટર અતિકના વકીલની ધરપકડ કરાઈ

લખનૌઃ-ઉમેશ હત્યાકાંડ કેસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે  માફિયા અતીક અને અશરફ અહેમદના એન્કાઉન્ટર બાદ હવે તેમના વકીલ વિજય મિશ્રાની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. પ્રરાપ્હીત વિગત પ્રમાણે વિતેલા દિવસને શનિવારે પ્રયાગરાજ પોલીસ અને લખનૌ STFએ માફિયા બ્રધર્સના વકીલ વિજય મિશ્રાની ધરપકડ કરી હતી. ચર્ચા પહેલા એવી હતી કે વિજય મિશ્રાની બિઝનેસમેન સઈદ […]

પ્રયાગરાજઃ અતિક અહેમદને શહીદ ગણનાર કોંગ્રેસ નેતાને હાઈકમાન્ડે સસ્પેન્ડ કર્યો

પ્રયાગરાજઃ કોંગ્રેસ સહિતના કેટલાક રાજકીય પક્ષો ઉપર મુસ્લિમના તૃષ્ટીકરણને લઈને અગાઉ ગંભીર આક્ષેપ થયાં હતા. પોતાની રાજકીય ઈચ્છાશક્તિ પૂર્ણ કરવા માટે નેતાઓ તમામ હદ પાર કરતા અચકાતા નથી. દરમિયાન કોંગ્રેસના નેતાએ 100થી વધારે ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદની કબર ઉપર તિરંગો લગાવ્યો હતો, એટલું જ નહીં તેને ભારત રત્ન આપવાની માંગ કરતો વીડિયો સોશિયલ […]

મહારાષ્ટ્રમાં અતિક અને તેના ભાઈને શહીદ ગણાવતા ત્રણ લોકોની અટકાયત કરાઈ

મહારાષ્ટ્રમાં એતિકને શહીદ ગમઆવતા ત્રણ લોકો ની અટકાયત આરોપીઓએ આ બન્ને ભાઈનો આપ્યો શહીદોનો દરજ્જો દિલ્હીઃ- માફિયા અતિક એહમદ અને તેના ભાઈની થોડા દુવસ અગાઉ હત્યા કરવામાં આવી હતી ,જો કે ઘણા લોકોએ તેને કુદરતનો ન્યાય ગણઆવ્યો હતો તો કેટલાક લોકોએ સત્તા પર સવાલ ઉઠાવ્યા હતા તો વળી મહારાષ્ટ્રમાં કટલાક અસામાજીક તત્વોએ તેમની હત્યાને શહીદનો […]

અતિક અહમદ અને અશરફની હત્યાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોચ્યો

લખનૌઃ- માફિયા અતિક એહમદ અને અશરફની 2 દિવસ અગાઉ હત્યા કરવામાં આવી હતી ત્યારે બાદ હત્યાને લઈને અનેક સવાલો પણ ઊભા થયા હતા ત્યારે હવે આ મામલો સીધો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે.પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસની માગણી કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ સાથે જ કોર્ટમાં […]

માફિયા અતીક અહમદ અને ભાઈ અશરફની ગોળી મારીને હત્યા,મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જતા વખતે બની ઘટના

માફિયા અતિક એહમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા હોસ્પિટલ ચેકઅપ માટે લઈ જતા બની ઘટના લખનૌઃ- એક દિવસ અગાઉ માફિયા અતિક ના પુત્રનું એન્કાઉન્ટ કરવામાં આવ્યું હતું ત્યારે હવે માફિયા અતિક એહમદ અને તેના ભાઈ અશરફને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આ બન્ને ભાઈની હત્યા કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે […]

અતિક અહેમદનો ભાઈ અશરફ જેલમાં બેઠા-બેઠા ખંડણી સહિતના ગુનાને અંજામ આપતો હતો

લખનૌઃ ઉત્તરપ્રદેશનો માફિયા અતીક અહમદના ભાઈ અશરફે તેના સાળા અને સાગરિતોની સાથે મળીને જેલમાં બેઠા-બેઠા સાક્ષીઓની હત્યા અને ખંડણી ઉઘરાવાનું કાવતરુ ઘડતો હતો. જેલના અધિકારીઓ અને કર્મચારીઓ તેમને ગેરકાયદે રીતે મળવતા હતા એટલું જ નહીં ફોન પર પણ અશરફ પોતાના સાગરિતો સાથે વાત કરતો હતો. જેલ કોન્સ્ટેબલ શિવહરી અવસ્થી અને કેન્ટીનમાં શાકભાજી પહોંચાડતો ટેમ્પો ચાલક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code