રાજકોટમાં બાળકી સાથે દુષ્કૃત્ય આચરનાર આરોપીને કોર્ટે ફરમાવી ફાંસીની સજા
રાજકોટ, 17 જાન્યુઆરી 2026: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં આવેલ કાનપર ગામે સાત વર્ષની નિર્દોષ બાળકી પર અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી રેમસીંગ તેરસીંગને આજે કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત અમલના ભાગરૂપે, પોલીસે માત્ર 11 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને ઘટનાના માત્ર 45મા દિવસે કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપીને […]


