ભરૂચમાં એટીએમને હેક કરીને અજાણ્યા શખસો રૂપિયા 2.09 લાખની રોકડ કાઢી ગયા
એટીએમ મશીન લેન કેબલ સાથે છેડછાડ કરી હેક કરતા શખસો સીસીટીવીમાં કેદ થયા, એટીએમ મશીનના બેલેન્સમાં રૂ.09 લાખની ઘટ જણાતા હેક થયાની જાણ થઈ, બેંક મેનેજરની ફરિયાદના આધારે ભરૂચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચઃ શહેરના પાંચબત્તી રોડ પર આવેલા એસબીઆઈ બેંકના એટીએમ મશીનને હેક કરી અજાણ્યા શખસો રૂ. 2.09 લાખની રોકડ મેળવી ફરાર થઈ […]