ધર્માંતરણ ઘટનાઃ CM યોગીએ આરોપીઓની મિલકત જપ્ત કરવા કર્યો નિર્દેશો
લખનૌઃ ધર્માતરણ કરનારી એક ટોળકીનો પર્દાફાશ થયા બાદ સીએમ યોગી એકશનમાં આવ્યાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ તપાસ એન્જસીને ધર્માંતરમ કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ કરવાના નિર્દેશ કર્યાં છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગેંગસ્ટર જેવી કાર્યવાહી કરીને તેમની મિલકત જપ્ત કરવા પણ આદેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધર્માંતરમ કેસમાં ટોળકીના બે સભ્ય મુફ્તી કાઝી જહાંગીર […]


