ગુજરાતમાં નશીલા દ્રવ્યો અને દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે શરૂ કર્યું અભિયાન
અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીને અટકાવા માટે સઘન પેટ્રોલિંગ અને સતત વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં પોલીસ દ્વારા રૂ. 600 કરોડથી વધુની કિંમતનો નશીલા દ્રવ્યોનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા […]


