1. Home
  2. Tag "ATS"

પોરબંદર નજીક દરિયામાંથી ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાકારોને તોડી પાડવા અને આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને દરિયામાંથી 90 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને […]

ગુજરાત-રાજસ્થાનમાં 4 ડ્રગ મેન્યુફેક્ચરિંગ લેબનો ખુલાસો, 230 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદઃ ગુજરાત એટીએસ અને એનસીબની ટીમોએ ગુજરાત તથા રાજસ્થાનમાં ચાર સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. ડ્રગ્સની દાણચોરી સામેની ઝુંબેશના ભાગરૂપે, જાલોરના ભીનમાલ અને જોધપુરના ઓસિયન અને ગુજરાતના ગાંધીનગર અને અમરેલીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ 13 જેટલા આરોપીઓની અટકાયચત કરીને આગવી ઢબે પૂરછપરછ કરવામાં આવી છે. તેમની પૂછપરછના આધારે હવે ગેંગના મુખ્ય નેતાની શોધ કરવામાં […]

ગાંધીનગર નજીક ડ્રગ્સ બનાવતી ફેકટરીનો પર્દાફાશ, 10 લોકોની અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાખારોને નાથવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ નજીક ગાંધીનગરમાંથી ડ્રગ્સ બનાવવાના રેકેટનો એટીએસ અને એનસીબીએ પર્દાફાશ કર્યો હતો. ગાંધીનગરમાંથી ઝડપાયેલી ફેક્ટરીમાંથી 25 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં 10 લોકોની અટકાયત કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત […]

MPથી ખાનગી બસમાં હથિયારોની હેરાફેરી, 29 પિસ્તોલ અને 90 કારતૂસ સાથે 6 શખસો પકડાયા

અમદાવાદઃ મધ્યપ્રદેશમાંથી હથિયારો લાવીને ગુજરાતમાં વેચવાનું કૌભાંડ પકડાયું છે. મધ્ય પ્રદેશથી ગુજરાત વચ્ચે ચાલતી ખાનગી લકઝરી બસના ડ્રાઈવર દ્વારા પિસ્તોલ, કારતૂસની હેરાફેરી થતી હતી. ગુજરાત એટીએસએ 29 પિસ્તોલ અને 90 કારતૂસ કબજે કરીને 6 શખસોની ધરપકડ કરી છે. ગુજરાતમાં હથિયારો કોને વેચવામાં આવ્યા છે. કેટલા સમયથી હથિયારો વેચવાનું રેકેટ ચાલતું હતું. તેની માહિતી મેળવવા આરોપીઓને […]

કચ્છની દરિયાઈ સીમા ઉપર નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા ATSની ચાંપતી નજરઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ કચ્છ અને ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોના જથ્થાને પકડવા લેવાયેલ પગલા અંગેના પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પકડાતા નશીલા પદાર્થો તેમજ દારૂ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ‘પકડાતા ‘નથી પરંતુ ગુજરાત પોલીસની સતર્કતાથી ‘પકડવા’માં આવે છે. કચ્છની દરિયાઈ સીમા ઉપર ગુજરાત પોલીસ એ.ટી.એસ. ટીમ સતત રાત દિવસ કામગીરી કરી રહી છે.  મંત્રીએ […]

આતંકી સંગઠન સાથે જોડાયાના ઈનપુટ મળતા ATS દ્વારા મહિલા સહિત 6 શખસોની ગોધરાથી અટકાયત,

અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્વોર્ડ્સ( ATS)એ કેન્દ્રિય એજન્સીઓ દ્વારા મળેલા ઈનપુટને આધારે ગોધરાથી મહિલા સહિત 6 શખસોની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા તમામ શખસો આતંકી સંગઠન ISKP સાથે જોડાયેલા હોવાની માહિતીના આધારે પૂછતાછ કરવામાં આવી રહી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ફરી એક વખત આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ એક્ટિવ હોવાના ઈનપુટ  કેન્દ્રિય એજન્સી અને […]

ગુજરાતમાં પાકિસ્તાની જાસૂસની ધરપકડ,સાગરિતોને પકડવા ATS સમગ્ર રાજ્યમાં પાડી રહી છે દરોડા

ATSને મળી મોટી સફળતા   ATSએ પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ ATS સમગ્ર રાજ્યમાં પાડી રહી છે દરોડા અમદાવાદ: ગુજરાત ATSને આજે એક મોટી સફળતા મળી છે. ATSએ પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. આ જાસૂસ ભારતમાં પાકિસ્તાની એજન્સી માટે કામ કરતો હતો. ધરપકડ કરાયેલા લોકોના સંપર્કમાં રહેલા અન્ય લોકોને પણ એટીએસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. આ […]

આણંદ કલેકટર ઓફિસમાં સ્પાય કેમેરા લાગાડવાના આરોપમાં ATS ફરિયાદી બન્યુ, 3ની અટકાયત

અમદાવાદઃ આણંદ જિલ્લા કલેકટરની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવીને કલેકટરને ફસાવવાના કેસમાં ATSએ પોતે જ ફરિયાદી બનીને  મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની અટકાયાત કરીને પૂછતાછ કરી હતી. આ કેસમાં જિલ્લા કલેક્ટર ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તપાસ માટે  સીટની રચના કરવામાં આવી છે. ATSના સૂત્રોના જણાવ્યા બાદ આણંદના જિલ્લા કલેક્ટર […]

ઉત્તરપ્રદેશમાં મહિલા સહિત પાંચ માઓવાદીઓ ઝડપાયા, વાંધાજનક દસ્તાવેજ મળ્યાં

લખનઉ: યુપી એન્ટી કરપ્શન સ્ક્વોડ (ATS) એ બલિયા જિલ્લામાંથી પ્રતિબંધિત જૂથ કોમ્યુનિટી પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ તારા દેવી, લલ્લુ રામ, સત્યપ્રકાશ, રામ મુરત અને વિનોદ સાહની તરીકે થઈ છે. પોલીસે તેમના કબજામાંથી 9 એમએમની પિસ્તોલ, કારતુસ અને માઓવાદી સાહિત્ય પણ જપ્ત કર્યું હતું. સ્પેશિયલ […]

કચ્છમાં કાર્યરત BSFની જાસુસી કરતો પાકિસ્તાની જાસુસ ઝડપાયો, ATSની ટીમે તપાસ આરંભી

આરોપીને એક માહિતીના રૂ. 25 હજારની રકમ મળતી હતી એટીએસએ આરોપીના રિમાન્ડ મેળવવા કવાયત શરૂ કરી અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બીએસએફ કેમ્પસમાંથી ભારતીય સુરક્ષા જવાનો અને સુરક્ષા એજન્સીઓની કાર્યવાહીની જાસુસી કરીને પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને મોકલી આપનાર પાકિસ્તાની જાસુસને ગુજરાત ત્રાસવાદી વિરોધી દળે ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ જાસુસ બીએસએફના એક યુનિટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code