1. Home
  2. Tag "ATS"

ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસમાં ગુજરાત કનેકશન આવ્યું સામે, ફંડીંગ કરનારની ધરપકડ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તન કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ પ્રકરણમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રકરણમાં ગુજરાતનું કનેકશન સામે આવતા ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે તપાસ ગુજરાત સુધી લંબાવી હતી. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા સલાઉદ્દીન નામના શખ્સની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સલાઉદ્દીને ધર્મપરિવર્તન માટે આરોપીઓને રૂ. […]

ધર્માંતરણ રેકેટઃ આરોપી જહાંગીર આલમ ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવતો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા ધર્મ પરિવર્તન પ્રકરણમાં સ્થાનિક પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાયેલી છે. દરમિયાન આરોપીઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપી જહાંગીર આલમ ધર્મ પરિવર્તન કરાવવામાં આવેલા લોકોના ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. સમગ્ર રેકેટ એક ચેઈનની જેમ ચલાવવામાં આવતું હતું. આરોપી મન્નુ યાદવ પોતાના સાથી આદિત્ય સહિતના લોકોના […]

ધર્મ પરિવર્તન રેકેટઃ દેશના 24 રાજ્યોમાં આરોપીઓનું નેટવર્ક

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી મહંમદ ઉમર ગૌતમ અને જહાંગીર તથા તેમના સાગરિતોનું દેશના એક-બે નહીં પરંતુ 24 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનું ખૂલતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. આ દરમિયાન ફતેહપુરના એક શિક્ષકાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, ગયા વર્ષે ઉમર […]

ઉત્તરપ્રદેશઃ ધર્મ પરિવર્તનને આરોપીઓ સાઈલેન્ટ જીહાદ તરીકે ઓળખતા, ATSની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયા બાદ યુપી પોલીસના ગુપ્ત રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. નોઈડા ડેફ સોસાયટીમાં અભ્યાસ કરતા 12-15 જેટલા મુકબધિર યુવાનોને લાલચ આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આ રેકેટમાં મુક-બધિરને જ નિશાન બનાવવામાં આવતા હતા. આરોપીઓએ ધર્મ પરિવર્તનને સાઈલેન્ટ જીહાદ નામ આપ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. […]

ધર્માંતરણ ઘટનાઃ CM યોગીએ આરોપીઓની મિલકત જપ્ત કરવા કર્યો નિર્દેશો

લખનૌઃ ધર્માતરણ કરનારી એક ટોળકીનો પર્દાફાશ થયા બાદ સીએમ યોગી એકશનમાં આવ્યાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ તપાસ એન્જસીને ધર્માંતરમ કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ કરવાના નિર્દેશ કર્યાં છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગેંગસ્ટર જેવી કાર્યવાહી કરીને તેમની મિલકત જપ્ત કરવા પણ આદેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધર્માંતરમ કેસમાં ટોળકીના બે સભ્ય મુફ્તી કાઝી જહાંગીર […]

ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટનો પર્દાફાશ, 1000 હિન્દુઓનું કરાવ્યું ધર્માંતરણ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના નોઈડામાં ધર્મ પરિવર્તન કરાવવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ પ્રકરણમાં ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે બે મૌલાનાની ધરપકડ કરી છે. આ રેકેટ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવતું હતું. જેમાં મુકબધિર બાળકો અને મહિલાઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું. આ પ્રકરણમાં વિદેશી ફંડિગના પણ પુરાવા પોલીસને હાથે લાગ્યાં છે. આ સમગ્ર પ્રકરણમાં 100થી વધારે લોકો […]

કચ્છના દરિયામાંથી રૂ. 150 કરોડના હેરોઈન સાથે આઠ પાકિસ્તાની ઝડપાયા

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન આરોપીઓ પાસેથી 30 કિલો હેરોઈન ઝડપાયું સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે. જેથી પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાતના દરિયા ઉપર છે. જેથી કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી અવાર-નવાર ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવે છે. આમ પાકિસ્તાનમાં બેઠેલા ટ્રગ્સ માફિયાઓ […]

કાલુપુર રેલ્વે સ્ટેશન ઉપર થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં વધુ એક આતંકીની ધરપકડ

અમદાવાદઃ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ઉપર વર્ષ 2006માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં 14 વર્ષથી ફરાર મોહસીન નામના આતંકવાદીને એટીએસએ પૂણેથી ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. આરોપીની તપાસમાં અન્ય ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર વર્ષ 2006માં બોમ્બ બ્લાસ્ટ થયો […]

પાકિસ્તાન માટે જાસુસી કરતા પૂર્વ ભારતીય સૈનિક સહિત બેની કરાઈ ધરપકડ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈને મોકલાવતા પૂર્વ સૈનિક સૌરભ શર્માની ધરપકડ કરી હતી. હાપુડના સૌરભ શર્માને પૂછપરછ માટે લખનૌ સ્થિત એટીએસની ઓફિસ બોલાવવામાં આવ્યાં હતા. જ્યાં તેમણે ગુનાની કબુલાત કરતા ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક આરોપી અનસ ગિતૈલીની ગુજરાતના ગોધરાથી ધરપકડ કરવામાં આવી હતી. જેને ટ્રાન્ઝિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code