અવકાશમાં ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત: ISROએ અંતરિક્ષમાં 2 સ્પેસક્રાફ્ટ જોડ્યાં
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ગુરુવારે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ISRO એ SpaDex (સ્પેસ ડોકિંગ એક્સરસાઇઝ) મિશન હેઠળ બે ઉપગ્રહોને ડોક કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની ગયો છે. ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ગૌરવ અનુભવતા કહ્યું કે, “બે ઉપગ્રહો […]