1. Home
  2. Tag "attack"

હ્રદયના દર્દી ભૂલથી પણ ના આરોગે આ 5 વસ્તુંઓ, નહીં તો એટેકનો ખતરો વધશે

આપણું સ્વાસ્થ્ય આપણા ખોરાક પર નિર્ભર કરે છે એટલે સારા સ્વાસ્થ્ય માટે 80 ટકા રોલ આપણી ડાઈટનો હોય છે. એટલે ખોરાકનું ખાસ ધ્યાન રાખવું આવશ્યક છે. ખાસ કરીને ડાયાબિટીસ, હાર્ટ ને બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે. દુનિયાભરમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. તેના પાછળ કારણ હોઈ શકે છે, પણ તેમાથી મોટાભાગના […]

લાલ સમુદ્ર : હુતી બળવાખોરોએ ભારત આવતા જહાજ પર હુમલો કર્યો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને પગલે અનેક ઈસ્લામિક આતંકવાદી સંગઠનોએ ઈઝરાયલ અને તેમને સમર્થન કરનાર દેશોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેમજ લાલ સાગરમાં આતંકવાદીઓ વ્યાવસાયીક જહાજોને નિશાન બનાવીને વેપારને ખોરવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન યમનમાં હુતી વિદ્રોહીઓએ ભારતમાં આવી રહેલા જહાજ ઉપર મુસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલો લાલ સાગરમાં કરવામાં […]

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધઃ ઇરાનના અનેક શહેરો પર ઇઝરાયેલી મિસાઇલ્સ ત્રાટકી, ઇરાને ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી

ઇરાન અને ઇઝરાયે વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે.. આ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે..ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી છે. ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર ત્રણ મિસાઈલો પડી હોવાના સમાચાર છે. આ બધાની વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેના […]

મોસ્કો કોન્સર્ટ હોલ એટેક કેસમાં ચાર શંકાસ્પદોને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા

નવી દિલ્હીઃ રશિયન સત્તાવાળાઓએ શનિવારે ઉપનગરીય મોસ્કો કોન્સર્ટને આગ લગાડવાની અને ઓછામાં ઓછા 143 લોકોની હત્યા કરવાના શંકાસ્પદ ચાર વ્યક્તિઓની ધરપકડ કરવાની જાહેરાત કરી, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લગભગ ક્વાર્ટર સદીની સત્તામાં રશિયાને હચમચાવી નાખનારા સૌથી ખરાબ આતંકવાદી હુમલાઓમાંના એકમાં. રશિયન સત્તાવાળાઓ દ્વારા દલેર્દઝોન મિર્ઝોયેવ, સૈદાક્રમી રાચાબલિઝોડુ, શમસિદીન ફરિદુની અને મુહમ્મદસોબિર ફૈઝોવ તરીકે ઓળખાયેલા શકમંદોને મોસ્કોની […]

પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન ઉપર કર્યો હુમલો, 10 પોલીસ કર્મચારીઓના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજે એક પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલામાં 10 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલો ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના તહેસીલ દરબનના ચોડવાન પોલીસ સ્ટેશનમાં થયો હતો. આ હુમલામાં અન્ય છ ઘાયલ થયા હતા. પ્રાદેશિક અખબારના અહેવાલો અનુસાર, પ્રાંતીય સરકારે 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા બનેલી આ ઘટનાની […]

ઈરાક ઉપર ઈરાને બેલેસ્ટિક મિસાઈલોથી કર્યો હુમલો, ચારના મોત

નવી દિલ્હીઃ ઈરાને ઉત્તરી ઈરાક અને સીરિયામાં અનેક ટાર્ગેટ પર હુમલો કર્યો. ઈરાને કહ્યું કે તેણે આર્બિલમાં જાસૂસોના હેડક્વાર્ટર અને ઈરાન વિરોધી આતંકવાદી જૂથોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. કુર્દિસ્તાન સરકારની સુરક્ષા પરિષદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાનના હુમલામાં ચાર નાગરિકો માર્યા ગયા હતા અને છ ઘાયલ થયા હતા. આ મિસાઈલો અમેરિકન કોન્સ્યુલેટ પાસે પડી […]

પુંછમાં સેનાના વાહન ઉપર થયેલા હુમલા નજીક 3 વ્યક્તિઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાના વાહન ઉપર આતંકવાદીઓ દ્વારા ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સ્થળ નજીકથી શંકાસ્પદ હાલતમાં 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. પુંછમાં સેનાના વાહન ઉપર આતંકવાદીઓ કરેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયાં હતા જ્યારે બે વ્યક્તિઓને ઈજા થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસે આઠ વ્યક્તિઓની શંકાના આધારે પૂછપરછ […]

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પર જાનલેવા હુમલો

દિલ્હી: પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પર બુધવારે જાનલેવા હુમલો થયો હતો. અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને તેમના કાફલાની કાર પર ફાયરિંગ કરીને મારવાનો પ્રયાસ કર્યો છે. અહેવાલો અનુસાર, અબ્બાસને ‘સન ઓફ અબુ જંદાલ’ એ ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ આતંકવાદી સંગઠને અબ્બાસને ધમકી પણ આપી હતી […]

જમ્મુમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડનો માથુ કપાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

નવી દિલ્હીઃ તાજેતરના સમયમાં ભારતના ઘણા દુશ્મનો શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામી રહ્યાં છે. દરમિયાન 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ પીઓકેમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતકની ઓળખ ખ્વાજા શાહિદ તરીકે થઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ખ્વાજા શાહિદની લાશ માથુ કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ખ્વાજા શાહિદનું થોડા દિવસ પહેલા અપહરણ […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ ગાઝામાં હોસ્પિટલ બાદ હવે ચર્ચ પરિસરમાં હુમલો, આઠના મોત

હમાસે ઈઝરાયલ ઉપર કરેલા હુમલા બાદ ઈઝરાયલ હાલ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. બીજી તરફ આતંકવાદી સંગઠન હમાસ દ્વારા પણ હવાઈ હુમલો થયો હતો. બીજી તરફ ગાઝા પટ્ટીના શરણાર્થીઓને સલામત સ્થળ પર જતા રહેવા માટે તાકીદ કરવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં ગાઝાની હોસ્પિટલ ઉપર હુમલો થયો હતો. જેમાં 500થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code