1. Home
  2. Tag "attack"

યુકેઃ એશિયા કપમાં હારથી નારાજ પાકિસ્તાની મુસ્લિમોના ટોળાએ હિન્દુઓ ઉપર હુમલો કર્યો

નવી દિલ્હીઃ ભારતમાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમો વચ્ચે અથડામણના બનાવો બને છે. આ ઉપરાંત ભારતના પડોશી દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવો અવાર-નવાર સામે આવે છે. ત્યારે યુકેના લેસ્ટરમાં પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. તોફાની ટોળાએ પોલીસ ઉપર પણ કારની બોટલોથી હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે પરિસ્થિતિ […]

સરકાર સામેના કોઈપણ પ્રશ્નો હોય તો CM કે મંત્રીઓને બદલે સીઆર પાટિલ કેમ જવાબ આપે છેઃ મેવાણી

અમદાવાદઃ બનાસકાંઠાના વડગામમાં પાણીની સમસ્યા મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ષે આપેલા નિવેદન સામે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વળતો પ્રહાર કરતા સી.આર પાટીલને દખલગીરી ન કરવા માટે સલાહ આપી હતી. એટલું જ નહીં જીગ્નેશ મેવાણી એ એમ પણ કહ્યું હતું કે, પાણી મુદ્દે મુખ્યમંત્રી, સંબંધિત વિભાગના મંત્રી કે અધિકારીએ જવાબ આપવાની જરૂર હતી. શા માટે સી.આર.પાટિલ દખલગીરી […]

પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ મંદિર ઉપર કટ્ટરપંથીઓનો હુમલો, ભગવાનની મૂર્તિ ખંડિત કરી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર કટ્ટરપંથીઓ લધુમતીઓના ધાર્મિક સ્થળને નિશાન બનાવવામાં આવ્યાનું સામે આવ્યું છે. કરાચી શહેરના કોરંગી વિસ્તારમાં માતાજીના મંદિરમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હતી. આ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ ઘટનાને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર […]

પડધરીના મોવિયા ગામે વીજચોરીના ચેકિંગ માટે ગયેલી ટીમ પર ભાજપના નેતા સહિત ટોળાંનો હુમલો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળીની ચોરી બેરોકટોક થતી હોય છે.  કેટલાક ગામડાંઓ તો એવા છે. કે જ્યાં વીજ ચેકિંગ માટે જતાં વીજ કંપનીના અધિકારીઓ ડરતા હોય છે. કેટલાક ગામડાંઓ તો એવા પણ છે કે, વીજ કંપનીનો સ્ટાફ ચેકિંગ માટે આવે તે પહેલા ખબર પડી જાય છે. અને થાંભલા પર લગાવેલા લંગરિયાઓ હટાવી દેવામાં આવે છે. વીજ કંપનીઓએ […]

સુરેન્દ્રનગરના કસવાળી ગામે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ટોળાંએ કર્યો હુમલો

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં પોલીસ પર હુમલા કરવાના બનાવો પણ બની રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા નજીક આવેલા કસવાળી ગામે આરોપીઓને પકડવા ગયેલી મોરબી એલસીબીની ટીમ તેમજ ધજાળા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપર ચાલુ ડાયરામાં હુમલો થયો હતો. સ્થાનિક લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરતા આ ઝપાઝપીમાં ધજાળા પોલીસ ટીમના પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં […]

લંડનઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે પૂર્વ પીએમ નવાઝ શરીફ ઉપર હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઘેરાયું છે અને વિપક્ષ દ્વારા પીએમ ઈમરાન ખાનને રાજીનામુ આપવા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ ઉપર હુમલો થયાનું જાણવા મળે છે. હાલ શરીફ બ્રિટેનના લંડન શહેરમાં રહેતા હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ હાલ લંડનમાં છે. […]

યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધઃ સુપર વિનાશક હાઈપરસોનિક મિલાઈલોથી રશિયાએ કર્યો હુમલો

નવી દિલ્હીઃ યુક્રેનમાં છેલ્લા 24 દિવસથી ભયાનક હુમલાઓ કરી રહેલા રશિયાએ હવે યુદ્ધમાં પોતાની સુપર-વિનાશક હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યાનું જાણવા મળે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમની સેનાએ કિન્ઝાલ હાઇપરસોનિક મિસાઇલોનો ઉપયોગ કરીને યુક્રેનના મિસાઇલ શસ્ત્રાગારનો નાશ કર્યો છે. રશિયાએ આ ઘાતક મિસાઇલોનો ઉપયોગ એવા સમયે કર્યો છે જ્યારે યુક્રેનમાં યુદ્ધ […]

જોન અબ્રાહમની ફિલ્મ એટેકનું ટ્રેલર રિલીઝ 

જોન અબ્રાહમની ફિલ્મ એટેકનું ટ્રેલર રિલીઝ સુપર યોદ્ધા બનીને દેશને બચાવશે એક્ટર આ ફિલ્મ 1 એપ્રિલના રોજ થશે રિલીઝ   મુંબઈ :જોન અબ્રાહમની ફિલ્મ એટેકનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.એક્શન થ્રિલર આ ફિલ્મના ટ્રેલરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને હવે આખરે તે રિલીઝ થઈ ગયું છે.ટ્રેલરમાં તમે જોશો કે,જોન એક એવા સૈનિકનું પાત્ર […]

યુક્રેનના ખાર્કીવ ઉપર રશિયાનો સતત હુમલોઃ ભયભીત લોકો શહેર છોડવા બન્યાં મજબુર

નવી દિલ્હીઃ યુક્રેનના ખાર્કિવ શહેર પર રશિયાનો હુમલો ચાલુ છે. અહીં રશિયા સતત બોમ્બ અને મિસાઈલ છોડી રહ્યું છે. જેના કારણે શહેરમાં અરાજકતાનો માહોલ છે. લોકો ભયભીત છે. મજબૂરીમાં લોકોને ઘર છોડીને અહીં-તહીં ભટકવું પડે છે. મોટી સંખ્યામાં લોકો અન્ય શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. જેના કારણે ખાર્કિવ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ […]

જોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ આ દિવસે થશે રિલીઝ

જોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ થશે રિલીઝ 1 એપ્રિલ ના રોજ થશે આ ફિલ્મ થશે રિલીઝ જોન છેલ્લે ‘સત્યમેવ જયતે 2’માં જોવા મળ્યા હતા મુંબઈ:હવે દરેક નિર્માતા અને અભિનેતા કોઈપણ ફિલ્મની ફ્રેન્ચાઈઝી બનાવી રહ્યા છે.પાર્ટ વાઇઝ સ્ટોરી લોકો સમક્ષ લાવવામાં આવશે. આવી જ કેટલીક તર્જ પર એક્ટર જોન અબ્રાહમની ફિલ્મ પણ આવવાની છે. વાસ્તવમાં, જોન અબ્રાહમ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code