ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પશુપાલકોએ કર્યો હુમલો,
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં રખડતા ઢોર સામે મ્યુનિ.ની ટીમ દ્વારા ઝૂબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરમાં વધુ એક વખત રખડતાં પશુઓના માલિકોએ ઢોર પકડ પાર્ટી પર હિચકારો હૂમલો કરી પોલીસ-એસઆરપી જવાનને માર મારી વાહનોમાં તોડફોડ કરી હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં પણ તાજેતરમાં રખડતા […]


