બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના વિરોધમાં અમદાવાદમાં દેખાવો કરાયા
અમદાવાદમાં હિન્દુ સંગઠનો, સંત સમિતિ દ્વારા કરાયુ આયોજન, રિવરફ્રન્ટ પર માનવ સાંકળ રચીને ચિન્મયદાસને મુક્ત કરવાની માગ કરી, હાથમાં પ્લે કાર્ડ-બેનરો સાથે કાર્યકર્તાઓએ વિરોધ કર્યો અમદાવાદઃ ભારતના પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિન્દુઓ પરના હુમલાઓ વધી રહ્યા છે. કટ્ટરપંથીઓ દ્વારા મંદિરો પર પણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હિન્દુઓ પરના હુમલાના વિરોધમાં અમદાવાદમાં […]