ગલવાન ઘાટી હુમલાના બનાવમાં ચીને નવીન પ્રકારના હથિયારનો કર્યો હતો ઉપયોગઃ રક્ષા મંત્રાલય
દિલ્હીઃ પૂર્વ લદ્દાખમાં એલએસી પાસે ગલવાન ઘાટીમાં ગત વર્ષે 15 જૂને ચીની સૈનિકોએ નવીન પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધમાં ખટાશ આવી છે. રક્ષા મંત્રાલયે પોતાની 2020ની વાર્ષિક સમીક્ષામાં જણાવ્યું હતું કે, ચીને એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકોને એકઠા કરીને માહોલ તણાવગ્રસ્ત બનાવી દીધો છે. […]


