1. Home
  2. Tag "ATTECT"

બિહારઃ માનવભક્ષી વાઘનો હાહાકાર, માતા-પુત્ર ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યાં

નવી દિલ્હીઃ બિહારના બગહામાં માનવભક્ષી વાઘે ફરી 2 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. વાઘે માતા-પુત્રને મારી નાખ્યા છે. બગહાના ગોવર્ધન પોલીસ સ્ટેશનના બલુઆ ગામમાં વાલ્મિકી ટાઈગર રિઝર્વનો છે. મૃતકોની ઓળખ બલુઆ ગામના બહાદુર યાદવની પત્ની સિમરકી દેવી અને તેમના સાત વર્ષના પુત્ર શિવમ કુમાર તરીકે થઈ છે. આ ઘટના બાદ ગામના લોકો શેરડીના ખેતરમાં વાઘને […]

મુંબઈઃ આફ્રિકન નાગરિકે ચાર વ્યક્તિઓ ઉપર બ્લેડથી કર્યો હુમલો

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બ્લેડથી હુમલાની ઘટના સામે આવી છે. આફ્રિકી મૂળના એક નાગરિકે ચાર વ્યક્તિઓ પર બ્લેડથી હુમલો કર્યો હતો. જેમાં તેમને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં છે. પોલીસે હુમલાખોરને ઝડપી લીધો હતો. તેમજ તેની પૂછપરછ આરંભી હતી. હુમલાખોરએ ડ્રગ્સનો નશો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈમાં હાઈકોર્ટની નજીક એક આફ્રીકી […]

બિહારમાં નક્સલીઓનો હુમલોઃ રેલવે સ્ટેશન ઉપર કબ્જો જમાવીને રેલ વ્યવહાર અટકાવ્યો

દિલ્હીઃ બિહારમાં નક્સલ પ્રભાવિત જમુઈ જિલ્લામાં મોટી નક્સલી ઘટના બની છે. અહીં બે ડઝનથી વધારે માઓવાદી-નક્સલવાદીઓએ પટના-હાવડા રેલ માર્ગ પર ચૌરા સ્ટેશન ઉપર કબજો જમાવ્યું હતું. તેમજ ટ્રેન વ્યવહારને અટકાવી દીધો હતો. ભાગલપુર સહિતના પૂર્વીય બિહારમાં નક્સલી હુમલા અંગે ઈનપુટ મળ્યાં હોવાથી પોલીસ એલર્ટ હોવાના દાવા કરવામાં આવ્યાં હતા. દરમિયાન આ ઘટના સામે આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code