પાટણની રાણકી વાવ પ્રવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર
વર્ષ 2024 માં કુલ 62 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત 2024માં પ્રવાસીઓને લીધે કુલ 65 કરોડની આવક થઈ વર્ષ 2023 કરતા 2024માં 33 હજાર પ્રવાસીઓનો થયો વધારો અમદાવાદઃ ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. આવા હેરિટેજ સ્થળોનો વિકાસ કરાયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. જેમાં પાટણની રાણીના વાવ યાને રાણકી વાવનો […]