ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન રૂ. 1.8 કરોડનો 46 ટન અખાદ્ય વસ્તુઓનો જથ્થો જપ્ત કરાયો
જપ્ત કરાયેલા ખાદ્ય જથ્થામાં ઘી, પામ ઓઈલ અને કુકીંગ મીડિયમ સામેલ, ભેળસેળયુક્ત અને ડુપ્લિકેટ ખોરાક વેચનારા સામે સતત કડક કાર્યવાહી કરાશે, તંત્ર દ્વારા ખાદ્ય ચીજ-વસ્તુઓના કુલ 28નમૂનાઓ લઈને પરીક્ષણ માટે મોકલાયા ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ સામે દરોડા સહિતની કામગીરી કરવામાં આવે છે. નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી […]


