1. Home
  2. Tag "australia"

ઓસ્ટ્રેલિયામાં સંયુક્ત સૈન્ય ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ, 4 સૈનિકો ગુમ

ઓસ્ટ્રેલિયન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ ચાર ક્રૂ સભ્યો ગુમ બચાવ કામગીરી શરૂ  દિલ્હી: દેશ-વિદેશમાં સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થવાની અનેક વખત ઘટના બનતી હોય છે.ત્યારે હેમિલ્ટન ટાપુ નજીક ક્વીન્સલેન્ડના દરિયાકાંઠે શુક્રવારે મોડી રાત્રે ઓસ્ટ્રેલિયન સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં ચાર ક્રૂ મેમ્બર ગુમ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સૈન્ય હેલિકોપ્ટર […]

ઓસ્ટ્રેલિયામાં ચીન વિરુદ્ધ સૌથી મોટી સૈન્ય કવાયત શરૂ,11 દેશોની સેનાઓ લઈ રહી છે ભાગ

દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટું યુદ્ધાભ્યાસ શરૂ થયું છે. આ કવાયતમાં અમેરિકા સહિત 11 દેશોના 30 હજારથી વધુ સૈનિકો ભાગ લઈ રહ્યા છે. ભારત સહિત ચાર દેશો આ કવાયતના નિરીક્ષક છે.  આ કવાયતને ચીનના પડકારનો સામનો કરવાના માર્ગ તરીકે જોવામાં આવી રહી છે. ચીન હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં સતત પોતાની હાજરી વધારી રહ્યું છે, જેના કારણે […]

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા વિઝા નિયમ લાગુ- કામ કરવાના કલાકો પણ વધારાશે

  દિલ્હીઃ- ભારતના ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે જો તેના ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો અહી પણ ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છૈે ત્યારે હવેથી ઓસ્ટ્રેલિયાએ ભારતીય વિદ્યાર્થીઓના વિઝાના નવા નિયમો બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે  મહિનાની શરૂઆતમાં, ભારત અને ઓસ્ટ્રેલિયાએ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંશોધકો અને વ્યવસાયિક લોકો માટે તકો ખોલવા માટે […]

આજથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ,ઈંગ્લેન્ડના ઓવલ મેદાનમાં ટકરાશે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા

મુંબઈ : આજથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ શરૂ થઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શાનદાર મેચ થવાની છે, જેના પર દુનિયાની નજર ટકેલી છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટકમ્સની પણ ફાઈનલ મેચ જીતવા પર નજર રહેશે. લગભગ બે […]

ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું શહેર છે સિડની,જો તમે અહીં જાવ તો ક્યાં-ક્યાં ફરવું જાણી લો અહીં

તમને જાણીને નવાઈ લાગશે કે સિડની ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું શહેર છે અને તેની સુંદરતા વિશ્વમાં જાણીતી છે. તો ચાલો આજે તમને સિડનીની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીએ જેને જોવા માટે દુનિયાભરના લોકો જાય છે. તો આ જગ્યાઓ કઈ છે, તો ચાલો જાણીએ તેમના વિશે. સિડની હાર્બર બ્રિજ સિડની હાર્બર બ્રિજ ઓસ્ટ્રેલિયન હેરિટેજ કાઉન્સિલનું રાષ્ટ્રીય વારસો […]

પીએમ મોદી આજે ઓસ્ટ્રેલિયાના સિડની માટે રવાના થશે, ભારતીય નાગરિકોને કરશે સંબોધિત

પીએમ મોદી આજે ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે મંગળવારના રોજ એ ક ઈવેન્ટમાં ભઆરતીય સમુદાયને સંબોધિત કરશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી ગઈકાલે પાપુઆ ન્યુ ગિની પહોચ્યા હતા ત્યારે હવે આજરોજ સોમવારે તેઓ અહીંથી ઓસ્ટ્રેલિયાના સિડની માટે રવાના થવા છે,પ્રાપ્ત વિગત પ્રમાણે પીેમ મોદીના ભવ્ય સ્વાગત માટે અગાઉથી જ સિડનીના વહિવટ તંત્રએ તૈયારીઓ કરી લીધી છે ત્યારે હવે […]

અમેરિકાના NSA સુલવિને સાઉદી અરેબિયામાં ડોભાલ સાથે મુલાકાત કરી, આ મહિને ઓસ્ટ્રેલિયામાં ફરી મુલાકાત થશે

દિલ્હી : વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવન તેમના ભારતીય સમકક્ષ અજીત કે. ડોભાલ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે બંને નેતાઓ આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયામાં ક્વાડ સમિટની બાજુમાં ફરી મુલાકાત કરશે. જાન્યુઆરીમાં અહીં મહત્વાકાંક્ષી ‘ઇન્ડિયા યુએસ આઇસીઇટી (ઇનિશિયેટિવ ઓન ક્રિટીકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી)’ સંવાદ શરૂ કર્યા પછી […]

પીએમ મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાત પહેલા સિડનીના એક મંદિરમાં તોડફોડની ઘટના, મંદિર બહાર ખાલિસ્તાની ધ્વજ લહેરાવાયો

ઓસ્ટ્રેલિયાના સિડનીના મંદિરમાં તોડફોડની ઘટના પીએમ મોદી 23 મે ના રોજ સિડનીની મુલાકાતે મોદીના આગમન પહેલા ખઆલિસ્તાનીઓની નાપાક કરતુત દિલ્હીઃ- દેશની બહાર પણ હવે હિંદુ ઘર્મના મંદિરો મોટા પ્રમાણમાં સ્થાપિત થઈ રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં મોટા ભાગના ભારતીયો વસતા હોવાથઈ અહી અનેક સંપ્રદાયના મંદિરો આવેલા છએ,ત્યારે […]

WTC ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાએ બનાવ્યો નવો રેકોર્ડ,ઓસ્ટ્રેલિયાને હરાવી નંબર વન બન્યું

મુંબઈ : ભારતે ICC મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1નો તાજ મેળવ્યો છે. બીજી તરફ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ વાર્ષિક રેન્કિંગ અપડેટમાં ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે. ઓસ્ટ્રેલિયન ટીમ 15 મહિના સુધી મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર રહી. આ સાથે ટીમ ઈન્ડિયા આવતા મહિને યોજાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમથી આગળ થઈ ગઈ […]

ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં 24 મેના રોજ કવાડ લીડર્સ મળશે,પીએમ મોદી અને બાઈડેન પણ હાજરી આપશે

દિલ્હી: યુએસ પ્રમુખ જો બાઈડેન 19-21 મેના રોજ જાપાનના હિરોશિમામાં G-7 નેતાઓની સમિટમાં ભાગ લેશે. 24મી મેના રોજ પ્રેસિડેન્ટ બાઈડેન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં જાપાનના વડા પ્રધાન કિશિદા ફ્યુમિયો અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ દ્વારા આયોજિત ત્રીજા વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી છે. વ્હાઇટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code