ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે
દિલ્હી:ભારતીય ટીમ આજથી (9 ફેબ્રુઆરી) ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ શરૂ કરવાની છે.બંન્ને ટીમો વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે, જેની પ્રથમ મેચ નાગપુરમાં સવારે 9.30 વાગ્યાથી રમાશે.આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને આઈસીસી રેન્કિંગના સંદર્ભમાં ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિરીઝ માટે રોહિત શર્મા ભારતીય સુકાની છે, જ્યારે કેએલ […]


