એન્ડ્રુ મેકડોનાલ્ડ ઓસ્ટ્રેલિયા પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત
એન્ડ્રુ મેકડોનાલ્ડ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ બન્યા પાકિસ્તાનમાં અદ્ભુત પ્રદર્શન કરવાની મળી ભેટ મેકડોનાલ્ડને કોચીનનો ખૂબ જ અનુભવ મુંબઈ:એન્ડ્રુ મેકડોનાલ્ડ ઓસ્ટ્રેલિયા પુરૂષ ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાં મુખ્ય કોચ બન્યા છે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે જાણકારી આપી છે.એન્ડ્રુ મેકડોનાલ્ડ ફેબ્રુઆરી 2022 થી ટીમના વચગાળાના કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. જસ્ટિન લેંગરના રાજીનામા બાદ તેમની આ પદ પર […]