1. Home
  2. Tag "Auto"

કર્ણાટકમાં વધશે ઈવી વાહનોની કિંમત, સરકાર લગાવશે વધારાનો ટેક્સ

કર્ણાટકમાં હાઈ-એન્ડ ઈલેક્ટ્રિક વાહનોની કિંમત વધવાની છે, કેમ કે રાજ્ય સરકારએ રજિસ્ટ્રેશનના સમયે વાહનની કિંમતના 10% લાઈફ ટાઈમ ટેક્સ વસૂલ કરવાનું નક્કી કર્યુ છે. સરકારે એક નોટિફિકેશનમાં કહ્યું છે કે નવા નિયમ ઈલેક્ટ્રિક કાર, જીપ અને બસો પર લાગૂ થશે. • 2030 સુધી 23 લાખ ઇલેક્ટ્રિક વાહનો હશે ઇકો-ફ્રેન્ડલી મોબિલિટી સિસ્ટમ્સને પ્રોત્સાહન આપવા માટે, કર્ણાટક […]

કાર 5 વર્ષ જૂની હોય કે 10 વર્ષ જૂની, આ ટિપ્સથી તેનું AC નવા જેવી ઠંડક આપશે

સવાર અને સાંજના સમયે તાપમાન હજી સુકુન વાળુ હોવા છતાં બપોર બાદ ગરમી પડવા લાગે છે. તમે બપોરના સમયે કારમાં મુસાફરી કરી રહ્યા છો, તમારે એર કંડિશનર (AC)ની જરૂર પડી શકે છે. જો AC નો ઉપયોગ કરતા પહેલા તેનુ મેન્ટેનેન્સ જરૂરી છે. શિયાળાની ઋતુમાં લગભગ 2 થી 3 મહિના સુધી AC નો ઉપયોગ થતો નથી. […]

અપનાવો આ ટોપ એક્સપર્ટ ટિપ્સ, ઉનાળામાં કાર રહેશે એકદમ ફિટ

શિયાળો લગભગ પૂરો થઈ ગયો છે. ઉનાળો લગભગ આવી ગયો છે. આવામાં કારને ફિટ રાખવી ખૂબ જરૂરી છે. કેમ કે આ દિવસોમાં કાર ખરાબ થવાની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે. અહીં તમને એવી ટીપ્સ બતાવીશું, જેની મદદથી તમે કારને ઉનાળામાં એકદમ ફિટ રાખી શકશો. • સૌ-પ્રથમ AC સર્વિસ કરાવો ઉનાળો શરૂ થતા જ, વાહન […]

મોટરસાયકલમાં એન્જિન ઓઈલ સમય પહેલા કાળું થઈ જાય છે, તો ધ્યાનમાં રાખો આ બાબતો

જો તમે તમારી મોટરસાઈકલનો લાંબા સમય સુધી ઉપયોગ કરવા માગો છો, તો સમયસર ધ્યાન રાખવું જરૂરી છે. જો મોટરસાયકલમાં એન્જિન ઓઈલ સમય પહેલા કાળું થઈ જાય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? • એન્જિન ઓઈલ ક્યારે કાળું થાય છે? એન્જિનનું જીવન વધારવા માટે, સમયસર એન્જિન ઓઈલ બદલવું જરૂરી છે. પરંતુ જો તમારી બાઈકનું એન્જિન ઓઈલ […]

કાર એન્જિનમાં સીસી અને બીએચપી શું હોય છે?, જાણો તેના…

દુનિયાભરમાં સૌથી વધારે ગાડીઓમાં એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. એન્જિનમાં સીસી અને બીએચપીનો મતલબ શઉં થાય છે, એ કઈ રીતે કામ કરે છે. તેની જાણકારી આ ખબરમાં આપશું. • એન્જિનવાળી કાર ફેવરિટ બની દુનિયાભરમાં ફાસ્ટ કારની માંગ વધી છે. ત્યારથી એન્જિન ટેક્નોલોજી કારમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. તેમાં સતત સુધારા પણ થયા છે, […]

ભારતના આ રાજ્યમાં કાર માલિકોને આજીવન રોડ ટેક્સમાં રાહત

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રજૂ કરાયેલ બંગાળ મોટર વ્હિકલ ટેક્સ (એમેન્ડમેન્ટ) બિલ 2024માં, સરકારે નાની કારો પર લાઈફ ટાઈમ ટેક્સ ઓછો કરી વાહન માલિકોને મોટી રાહત આપી છે. એ જ રીતે, પશ્ચિમ બંગાળ વધારાના ટેક્સમાં બીજા સુધારા દ્વારા અને મોટર વાહનો, થ્રી-વ્હીલર્સ અને 6,000 કિલોથી ઓછા વજનવાળા હલકા માલસામાનના વાહનો પરના એકમ ટેક્સને એડવાન્સ ટેક્સ […]

Car Tips: કારમાં સફર શરૂ કરતા પહેલા આ બાબતો ચેક કરો, કોઈ સમસ્યા નહીં નડે..

દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કાર છે. ઓફિસમાં આવવા-જવા સહિત અનેક કામો માટે કારનો ઉપયોગ થાય છે. આવામાં, જો કાર દ્વારા મુસાફરી શરૂ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય કોઈ સમસ્યા નથી થતી. • એન્જિન ઓઇલ ચેક કરવું જરૂરી જ્યારે પણ તમે કાર સ્ટાર્ટ કરો. તે પહેલાં, તમારે હંમેશા કારમાં એન્જિન ઓઇલની […]

ઓટોમોબાઈલના વેચાણમાં 15 ટકાથી વધુનો વધારો, Fadaએ જાહેર કર્યા આંકડા

દેશભરમાં વાહનોના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. યાત્રી વાહનો સાથે ટુ-વ્હીલર અને કોમર્શિયલ વાહનો સહિત તમામ સેગમેન્ટમાં વધારો નોંધાઈ રહ્યો છે. જાન્યુઆરી 2024 દરમિયાન નોંધપાત્ર વાહનોનું વેચાણ થયું છે. ફએડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન તરફથી જાન્યુઆરી મહિનામાં મંથ ઓન મંથ બેસિસ પર સાત ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. તેમા વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો […]

કારમાં બેટરીની ઉંમર વધારવા માગો છો, તો આટલી વાતોનું ધ્યાન રાખવું જોઈએ….

કારના ઘણા ભાગો કોઈપણ સમસ્યા વગર મળીને કામ કરે છે. એ જ રીતે કારની બેટરી બગડી જવા પર ઘણી પરેશાનીઓ થાય છે. આજે જણાવશુ કે કેવી રીતે ધ્યાન રાખીને બેટરીની ઉંમર વધારી શકાય છે. • કાર સ્ટાર્ટ કરવામાં પરેશાની કોઈપણ કારમાં બેટરીનું સારી રીતે કામ કરવું ખૂબ જરૂરી છે. જો આમ ન થાય તો કાર […]

ક્ષમતા કરતા વધુ સામાન અને મુસાફરો, યાત્રા કરશે તો કારને મોટું નુકસાન થશે

કારમાં હંમેશા વધારે સામાન કે વધારે મુસાફરો સાથે યાત્રા કરવી મુશ્કેલ હોય છે. આ તમારી કારની ઉંમર પણ ઘટાડે છે. કારમાં યાત્રા કરતી વખતે, વ્યક્તિએ તેની ક્ષમતા કરતા વધુ સામાન અથવા મુસાફરો સાથે ક્યારેય યાત્રા કરવી જોઈએ નહીં. આવું કરવાથી તમારી યાત્રા મુશ્કેલ બને છે એટલું જ નહીં. તેનાથી કારને પણ વધારે નુકશાન થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code