ઉત્તરાણના દિવસે પવનની ઝડપ સરેરાશ પ્રતિ કલાક 5 કિમી રહેવાની શક્યતા
અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નાના શહેરોમાં પણ ઉત્તરાણનું પર્વ ભારે ઉત્સાહથી મનાવાશે. અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે, ઉત્તરાણ પર્વના આગમનને હવે એક જ દિવસ બાકી છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ આ વખતે ઉત્તરાણ અને વાસી ઉત્તરાણે પવન પતંગરસિયાઓ માટે સાનુકૂળ રહેશે. અને પતંગરસિયાઓ મનભરીને પતંગોત્સવની મોજ […]


