1. Home
  2. Tag "Aviation sector"

ગિફ્ટ સિટી ભારતના ઉડ્ડયન ક્ષેત્રને સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લીઝિંગ હબ વિકસાવવા માટે વધુ આત્મવિશ્વાસ, પ્રતિબદ્ધતા, જોડાણ આપશે: નાગરિક ઉડ્ડયન મંત્રી

ગાંધીનગરઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઇસીસીઆઇ) સાથે સંયુક્તપણે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (આઇએફએસસીએ)ના સાથસહકારથી ગુજરાતના ગાંધીનગરમાં બીજી “ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ”નું આયોજન કર્યું હતું. ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામ મોહન નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રામ મોહન નાયડુએ જણાવ્યું હતું […]

34 કરોડ યાત્રિકો સાથે વિશ્વમાં ત્રીજા ક્રમે છે ભારતનું એવિએશન સેક્ટર, 2024માં પેસેન્જર મામલે બ્રિટનને પાછળ છોડી દેશે

કોરોના મહામારી દરમિયાન પણ ભારતના એવિએશન સેક્ટરે વૃદ્વિ નોંધાવી નાણાંકીય વર્ષ 2019-20માં ભારતમાં પેસેન્જર ટ્રાફિક 34.10 કરોડ હતો એપ્રિલ 2000થી માર્ચ 2020 સુધી ભારતીય એરપોર્ટ સેક્ટરમાં 20 હજાર કરોડ રૂપિયાની એફડીઆઇ આવી નવી દિલ્હી: કોરોનાની મહામારી દરમિયાન પણ ભારતનું એવિએશન સેક્ટર સૌથી ઝડપી ગતિએ વૃદ્વિ નોંધાવતી ઇન્ડસ્ટ્રીઝ છે. વિશ્નના અન્ય દેશોમાં એવિએશન ઉદ્યોગ ઠપ થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code