લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રની સતારા બેઠક ઉપર BJPએ છત્રપતિ શિવાજી મહારાજના વંશજને ટીકીટ આપી
નવી દિલ્હીઃ ભાજપે મંગળવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી બહાર જાહેર કરી હતી. આ યાદીમાં ચાર રાજ્યોની સાત બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એવા રાજ્યો છે કે જેના માટે ભાજપે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પંજાબ માટે મહત્તમ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં […]


