અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્દઘાટન આ તારીખે થશે,અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ નવેમ્બરથી થશે શરૂ
                    લખનઉ: અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી નવેમ્બર મહિનાથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઈટ્સ શરૂ થશે. અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારે જણાવ્યું કે નવેમ્બરથી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. તે પછી, માંગના આધારે, અન્ય શહેરો માટે પણ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અયોધ્યા જિલ્લા […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

