આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘એન એક્શન હિરો’નું એક્શનથી ભરપુર ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
                    એન એક્શન હિરોનું ટ્રેલર રિલીઝ આયુષ્માન ખુરાનાની ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપુર  મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના હંમેશા સમાજને કંઈક મેસેજ આપી જાય એવી જૂદા જૂદા વિષયોની ફિલ્મ લઈને આવે છે,તેમણે શુભ મંગલમ સાવધાન, બરેલી કી બરફી, ડ્રિમ ગર્લ, બાલા, દમ લગાકે હાઈસા,વિકી ડોનર જેવી ફિલ્મો આપી છે જો કે આયુષ્માન ખુરાના હવે આ હટકે ઈમેજમાંથી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

