ભાવનગર જિલ્લાનો 152 કિમીનો દરીયા કિનારો છતાંયે વિકાસમાં પછાત રહ્યો
રાજકીય નેતાઓની ઉપેક્ષાથી જિલ્લો વિકાસમાં પછાત રહ્યો રોજગારી આપે એવા ઉદ્યોગો ન હોવાથી બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ દરિયા કિનારે સુંદર બીચ હોવા છતાંયે પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરાતો નથી ભાવનગરઃ રાજ્યના નાના-મોટા તમામ શહેરોનો વિકાસ થયો છે, પણ ભાવનગર શહેર અને જિલ્લો વિકાસમાં ખૂબ પાછળ છે. ભાવનગર જિલ્લાને કુદરતી રીતે 152 કિ.મી. લાંબો વિશાળ દરિયા કિનારો […]