જો તમારા હાથમાં કોઈ ઓઈલ કે વસ્તુની ખરાબ સ્મેલ બેસી ગઈ છે અને તે સાબુ કે લિક્વિડથી જતી નથી તો આ ઘરેલું ઉપચાર અજમાવો
બાજરી અને જૂવારનો લોટ હાથની ચિકાશ અને સ્મેલ દૂર કરે છે કાળા ઓઈની સ્મેલ પણ લોટ વટી દૂર થાય છે સામાન્ય રીતે ગૃહિણીઓ કિચનમાં કામ કરતી હોય ત્યારે તેના હાથમાંથી ્નેક પ્રકારની સ્મેલ આવતી હોય છે,જેમ કે લસણ છોલ્યું હોય તો લસણની આજ રીતે આદુ મરચા , કેલપછી હેર ઓીલ કરતી વખતે ઓીલની આ પ્રકારની […]