જો તમારા હાથમાં કોઈ ઓઈલ કે વસ્તુની ખરાબ સ્મેલ બેસી ગઈ છે અને તે સાબુ કે લિક્વિડથી જતી નથી તો આ ઘરેલું ઉપચાર અજમાવો
- બાજરી અને જૂવારનો લોટ હાથની ચિકાશ અને સ્મેલ દૂર કરે છે
- કાળા ઓઈની સ્મેલ પણ લોટ વટી દૂર થાય છે
સામાન્ય રીતે ગૃહિણીઓ કિચનમાં કામ કરતી હોય ત્યારે તેના હાથમાંથી ્નેક પ્રકારની સ્મેલ આવતી હોય છે,જેમ કે લસણ છોલ્યું હોય તો લસણની આજ રીતે આદુ મરચા , કેલપછી હેર ઓીલ કરતી વખતે ઓીલની આ પ્રકારની અનેક ચીકાશ અને સ્મેલ હાથમાં આવે છએ પરિણામે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે હાથમાં આવતી સ્મેલ અવરોધ સાબિત થાય છે અને ખાવા પીવાનો મૂડ ખરાબ થાય છે પણ આજે આપણે આ પ્રકારની સ્મેલને દૂર કરવા તથા હાથની ચીકાશને દૂર કરાવા દેશી નુસ્ખાઓ જોઈશું.ઘણી વખત સાબુ અને લિક્વિડથી પણ આ સમ્લે કે ચીકાશ છૂટતી નથઈ ત્યારે આ નુસ્થા કારગાર સાબિત થાય છે.
ઓઈલની ચીકાશ દૂર કરવાના નુસ્ખાઓ
જો તમે હાથ વડે હેરઓઈલ કર્યું હોય કે પછી તમારા હાથમાં મલાસો કે તેલ લાગી ગયું હોય તેવા સમયે તમે તમારા હાથમાં બાજરીનો લોટ અથવા જૂવારનો લોટ અથવા તો બેસન લઈને 2 મિનિટ રગદોળતા રહો આમ કરવાથી તેલની ચીકાશ અને સાથે જ તેલની સ્મેલ દૂર થઈ જાય છે.
આ સાથે જ જો તમારા હાથમાં મરચા આદુ લસણની સ્મેલ અને તીખાશ ઘર કરી ગઈ હોય તેવા સમયે પણ તમે આ ત્રણેય લોટની મદદથી હાથ ઘોઈલો ત્યાર બાદ ગરમ પાણી કરીને તેમાં એક લીબું નીચોવીને આ પાણીમાં 2 મિનિટ હાથ પલાળી દો જેનાથી હાથમાં જલન નહી થાય.
જો ક્યારેક તમે જમવા બનાવતા હોય અને કોઈ પણ પ્રકારની સ્મેલ હાથમાં આવતી હોય તે સ્નમેલ કેટલું કરવા છત્તા દૂર ન થાય ત્યારે પહેલા તમારે ગરમ પાણીથી હાથ ધોવા જોઈએ, ત્યાર બાદ બાજરીના લોટ વડે હાથની હથેળી પર સમાજ કરીલો આમ કરવાથી ચોક્કસ જે તે સ્મેલ દૂર થઈ જશે.