કિચન ટિપ્સઃ- રોઝા ખોલવામાં ખૂબ જ ઓછા સમયમાં બનાવો આ બદામ-પિસ્તા ડ્રિન્ક
બદામ પિસ્તાની સીરપથી બને છે આ ડ્રિંકટ તમારા રોઝા દરમિયાન ગરમીમાં આપશે ઠંડક આજથી મુસ્લીમ ઘર્મનો પવિત્ર તહેવારનો માસ રમઝાનનો આરંભ થઈ ચૂક્યો છે, રોઝામાં અનેક ઘરોમાં સાંજે ઈફતારીના સમયે ઘણી બધી વાનગીઓ બને છે,જો કે જે વર્કિંગ વૂમેન છે તેમના માટે બધુ ઘરે બનાવવું હાર્ડ પડે છે. ત્યારે આ રેસિપી તમારા માટે ખૂબ કામની […]


